Gujarat/ભાજપે 2022ની ચૂંટણીને લઈ શરૂ કર્યું અભિયાન, વોલ પેઈન્ટિંગ અભિયાન શરૂ કર્યું, કાર્યકરોમાં ઉત્સાહ વધારવા વોલ પેઇન્ટિંગની શરૂઆત, અમદાવાદ અને સુરતથી અભિયાનની શરૂઆત, પ્રદેશ પ્રમુખ પાટીલ, રાજ્યકક્ષાના મંત્રી હાજર, કાર્યકરો ગામડે-ગામડે જઈને કરશે વોલ પેઈન્ટિંગ
Gujarat/બહુચરાજી તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે 31 માર્ચ સુધી આપો નર્મદા કેનાલનું પાણી..મુખ્યમંત્રીને ધારાસભ્ય ભરત ઠાકોરનો પત્ર
National/કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂર્ણ, પાંચ રાજ્યોમાં હારની સમીક્ષા કરાઈ, બેઠક બાદ સુરજેવાલાનું નિવેદન, ‘સોનિયા ગાંધીના નેતૃત્વમાં પક્ષ આગળ વધશે’, ‘પક્ષને સોનિયા ગાંધીના નેતૃત્વ પર ભરોસો’
International/પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ….22 માર્ચે સ્પેશિયલ સેશનમાં થઈ શકે છે મતદાન
National/ભગવંત માન 16 માર્ચે પંજાબના મુખ્યમંત્રી પદના શપથ લેશે..કાલે લોકસભા અધ્યક્ષને સોંપશે રાજીનામું
Not Set/યુક્રેન રશિયાના યુદ્ધમાં પત્રકારનું મોત, ઈરપીનમાં થયેલા હુમલામાં મોત, ન્યુયોર્ક ટાઈમ્સના પત્રકારનું મોત
Gujarat/ગીરના બાબરી રેન્જના ગામમાં કામ કર્યા વિના સ્મશાનની દીવાલનું 1.83 લાખનું બિલ પાસ…કૌભાંડમાં ઘણાંની સંડોવણીની શક્યતા