Gujarat/ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ધાણાની મબલક આવક, વાહનોની લાંબી કતારનો આકાશી નઝારો, યાર્ડની બંને તરફ 6-6 કિ.મી. ની લાંબી કતારો, જૂનાગઢ, પોરબંદર, જામનગરના ખેડૂતો પહોંચ્યા, ગીર સોમનાથ, કેશોદ સહિત ના ખેડૂતો પહોંચ્યા, આશરે દોઢ લાખ ગુણીથી પણ વધુ આવક જોવા મળીg
Gujarat/વડોદરા: મહિલા ચોરી કરતા ઝડપાઇ, ભીડમાં તકનો લાભ ઉઠાવી પર્સની કરતી ચોરી, મંગળ બજારમાંથી મહિલાને પોલીસે ઝડપી, ચોરી કરેલ પર્સ તેમજ 16,800 રોકડ મળી આવી, પોલીસે મહિલાના CCTV જાહેર કર્યા, ઝડપાયેલી મહિલાનો ગુનાઇત ઇતિહાસ, અગાઉ સયાજીગંજ પોલીસે કરી હતી ધરપકડ
Gujarat/મધ્યપ્રદેશ: ભોપાલમાંથી 6 આતંકવાદી પકડાયા, ફાતિમા મસ્જિદ નજીક ભાડાના મકાનમાં રહેતા હતા, આતંકી સંગઠન સિમિ સાથે સંકળાયેલા હોવાની શંકા, આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં વિસ્ફોટકો મળ્યા: સૂત્ર
Gujarat/ધ કાશ્મીર ફાઈલ્સ રાજ્યમાં કરમુક્ત, CM ભૂપેન્દ્ર પટેલે કરી છે કરમુક્ત, CMO ગુજરાતે ટ્વિટ કરી આપી માહિતી
Gujarat/યુક્રેન સંકટ પર દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક, PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, ભારતની સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરાય, હાલના વૈશ્વિક પરિદ્રશ્ય પણ કરાયું મંથન
Gujarat/શત્રુઘ્નસિંહા TMCમાંથી લડશે ચૂંટણી, બાબુલ સુપ્રિયો પણ TMCમાંથીચૂંટણી, મમતા બેનર્જીએ કરી છે મોટી ઘોષણા, ભાજપના પૂર્વ મંત્રીઓ છે સિંહા, સુપ્રિયો, શત્રુઘ્ન આસનસોલથી લડશે ચૂંટણી, લોકસભાની પેટાચૂંટણી લડશે શત્રુઘ્ન, સુપ્રિયો બાલીગંજ વિ.સભા બેઠકથી લડશે, બાલીગંજ બેઠક પર પણ છે પેટાચૂંટણી
Gujarat/નરેશ પટેલ મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન, નરેશ પટેલ સાથે હકારાત્મક ચર્ચા થઇ: જગદીશ ઠાકોર, નરેશ પટેલ સાથે વાતચીતનો તબક્કો ચાલુ
Gujarat/ગાંધીનગરમાં કોંગ્રેસની તાલીમ શિબિરમાં જૂથવાદ, મહુડીની યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં જૂથવાદ, હાર્દિક પટેલનો કેટલાક હોદ્દેદારોએ બહિષ્કાર કર્યો, હાર્દિક પટેલ બોલવા ઉભા થતા હોદ્દેદારો નીકળી ગયા, હોદ્દેદારો બહાર નીકળી જતા હાર્દિક પટેલે સ્પીચ ટૂંકાવી
Gujarat/ITBPના હીમવીરોની કબ્બડી, LAC નજીકનો વીડિયો વાયરલ, માઈનસ તાપમાનમાં કબ્બડી, વીડિયોમાં હીમવીરોનો બુલંદ હોંસલો, માઈનસ તાપમાનમાં કબ્બડી