Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાત કોંગ્રેસના MLAએ રાહુલ ગાંધીનો સમય માગ્યો, 20થી 25 MLAએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, રાહુલ ગાંધીને મળીને વાત કરવા માટે લખ્યો પત્ર, પક્ષ અંગેની વાત કરવા માટે માગ્યો સમય, કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરાએ લખ્યો પત્ર, સી.જે.ચાવડા, બળદેવજી ઠાકોર, રઘુ દેસાઇએ પત્ર લખ્યો

Gujarat/કેન્દ્ર સરકારની ગુજરાતને ભેટ, ભારતમાલા પરિયોજના હેઠળ બનશે હાઇવે, ભીમાસરથી ભૂજ એરપોર્ટ જંકશન સુધીનો હાઇવે, કચ્છની ધરા પર 4 લેન હાઇવે બનશે, હાઇવે બનાવા માટે 1373.06 કરોડ ફડવાયા, નીતિન ગડકરીએ ટ્વિટ કરી આપી જાણકારી

International/રશિયા પર ફેસબુક બાદ ઈન્સ્ટાગ્રામે લાધ્યો પ્રતિબંધ, હિંસક કન્ટેન્ટ ફેલાવવા બદલ ઈન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ, સમગ્ર વિશ્વ રશિયાથી નારાજ, સો. મીડિયા પર હજારો લોકોએ રશિયાને બનાવ્યુ નિશાન

Gujarat/ગુજરાત: વર્ષમાં 11,145 કરોડનું વિદેશી રોકાણ, વિદેશી રોકાણ મેળવવા રાજ્યો વચ્ચે તીવ્ર હરીફાઈ, FDI મેળવવામાં કર્ણાટક પ્રથમ તો ગુજરાત ત્રીજા સ્થાને

Gujarat/ધોળકા: સગીરા સાથે ગેંગ રેપની ઘટના, 15 વર્ષની સગીરા સાથે 8 નરાધમોએ આચર્યું દુષ્કર્મ, સગીરાના સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાઇ, ધોળકા પોલીસના અધિકારીઓ નથી આપતા કોઇ વિગતો, મીડિયા કર્મીઓને અધિકારીઓ નથી આપતા માહિતી

Gujarat/IPL પહેલા RCBના નવા કેપ્ટનની જાહેરાત, ફાફ ડુ પ્લેસિસ સંભાળશે ટીમની કમાન

Gujarat/ખેલ મહાકુંભ 2022નો PM કરાવશે પ્રારંભ, સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાયા, સ્ટેડિયમ ખાતે લોકોનો ભારે ઉત્સાહ

Gujarat/દહેગામ તંત્રની બેદરકારી સામે આવી, પીએમ મોદીના સુરક્ષામાં ચુક ?, પીએમ મોદીનો રોડશો નીડક્યો હતો દહેગામમાં, અચાનક એક ગાય રોડ પર વચ્ચે દોડવા લાગી, સુરક્ષામાં ચૂક કહેવાય કે તંત્રની બેદરકારી ?, સુરક્ષા ઘેરા અંગે અનેક તર્ક વિતર્કો

Gujarat/પીએમ મોદી પહોંચ્યા રાજભવન, રક્ષા શક્તિના કાર્યક્રમ બાદ રાજભવન પહોચ્યા, રાજભવનથી SP સ્ટેડિયમ જવા થશે રવાના, SP સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2022ને ખુલ્લો મુકશે, હજારોની જનમેદનીને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે

Gujarat/6 કરોડ કર્મચારીઓને મોટો આંચકો, PF પર 40 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ, 2021-22 માટે EPFO પર 8.1% વ્યાજ, 2 વર્ષથી મળી રહ્યું હતું 8.5% વ્યાજ, 2015-16માં સૌથી વધુ 8.8% હતું વ્યાજ, 1977-78થી PF પર વ્યાજ 8%થી વધારે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy