Gujarat/PM મોદીનો આજે બીજો રોડ શો, ગાંધીનગરથી દહેગામ સુધી PMનો રોડ શો, પીએમ મોદી પહોંચ્યા રોડ શોમાં, PM મોદીના રોડ શોને લોકોમાં ઉત્સાહ, રોડ શો બાદ રક્ષા યુનિ.ના કાર્યક્રમમાં રહેશે હાજર
Gujarat/AAP દ્વારા વડોદરામાં તિરંગા યાત્રા, પંજાબમાં AAPની ભવ્ય જીત બાદ ઉજવણી, ડેરી ડેન સર્કલથી ગાંધીનગર ગૃહ સુધી તિરંગા યાત્રા, DJના તાલે ઝુમ્યા આપના કાર્યકરો, ગાંધીનગર ગૃહ ખાતે પહોંચશે તિરંગા યાત્રા, ગૃહમાં સભામાં રૂપાંતરિત થશે તિરંગા યાત્રા
Gujarat/અમદાવાદમાં વધુ એક રોડ શો નું આયોજન, ઇન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી રોડ શો, રાજ ભવન થી સરદાર પટેલ સ્ટેડિયમ આવશે PM, ઇન્દિબ્રિજથી ફરી રોડ શો શરૂ થશે સ્ટેડિયમ સુધી, દરેક વોર્ડમાંથી 500 કાર્યકર્તાઓને આપ્યા ટાર્ગેટ
Gujarat/PM મોદી હીરાબાને મળવા પહોંચ્યા માતા હીરાબાને મળવા પહોંચ્યા વડાપ્રધાન પીએમ મોદી આજે હરીબા સાથે લેશે ભોજન
Gujarat/નરેશ પટેલને લઈને ગરમાયું રાજકારણ, હાર્દિક બાદ ધાનાણીએ નરેશ પટેલને આપ્યું ખુલ્લુ આમંત્રણ, ‘તમે કોંગ્રેસમાં આવી જાઓ’:પરેશ ધાનાણી, કોંગ્રેસના માધ્યમથી સેવા કરવા માંગતા તમામનું સ્વાગત
Gujarat/જામનગર: વંથલી ગામે એસીબીની ટ્રેપ, ગ્રામ પંચાયતના બે સભ્યો લાંચ લેતા ઝડપાયા, ત્રણ લાખની લાંચ લેતા સભ્યો ACBના સકંજામાં, સોલાર પ્લાન્ટ માટે અડચણ ઉભી ન કરવા માંગી લાંચ
Gujarat/મહાપંચાયત સંમેલનમાં પીએમ મોદીની મહિલા સરપંચના પતિના વહીવટ અંગે ટકોર, સરપંચ પતિ કોઈ કાળે ન જોઈએઃ પીએમ મોદી
Gujarat/બનાસકાંઠા: ડીસા હાઇવે પર વેપારી પાસેથી લૂંટ, ઇકો ગાડી, રોકડ સહિત 1.13 લાખની લૂંટ, ઇસમોએ બંધક બનાવી ચલાવી લૂંટ
Gujarat/16 માર્ચે પંજાબના CM તરીકે શપથ લેશે ભગવંત માન, 13 માર્ચે કેજરીવાલ અને ભગવંત માન કરશે રોડ શૉ, પંજાબના મુખ્યમંત્રી તરીકે ભગવંત માન લેશે શપથ
Gujarat/PM મોદી બાદ નેતાઓ પણ ટોપીમાં જોવા મળ્યા, ઉપસ્થિત શીર્ષ નેતૃત્વએ કેસરિયા ટોપી ધારણ કરી, કાર્યક્રમમાં ભાજપના નેતાઓ ટોપીમાં જોવા મળશે, ટોપી પહેરવા ભાજપ નેતાઓને સૂચના અપાઇ