Gujarat/ગુજરાત પંચાયત મહાસંમેલનનું ભવ્ય આયોજન, આપણું ગામ, આપણું ગૌરવ થીમ પર કાર્યક્રમ, GMDC ગ્રાઉન્ડ પર રાજ્યભરના સરપંચ પહોંચ્યા, પીએમ મોદીનું સરપંચોને થોડીવારમાં સંબોધન, સરપંચો સહિત 1.50 લાખ કાર્યકરોને માર્ગદર્શન
Gujarat/ગુજરાત પંચાયત મહાસંમેલનનું ભવ્ય આયોજન, આપણું ગામ, આપણું ગૌરવ થીમ પર કાર્યક્રમ, GMDC ગ્રાઉન્ડ પર રાજ્યભરના સરપંચ પહોંચ્યા
Gujarat/સુરત: સૈયદ પુરા પાસે ઓઇલ કંપનીમાં આગ, ફાયર વિભાગની 6 ગાડીઓ પહોંચી ઘટના સ્થળે, આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો, સદનસીબે કોઇ જાનહાની નહીં
Gujarat/લખીમપુરમાં પણ ભાજપની ક્લિન સ્વીપ, લખીમપુર જિલ્લાની 8 બેઠક પર ભાજપની જીત, ખેડૂત આંદોલનની પરિણામ પર નહીંવત અસર, ચૂંટણી વખતે અજય મિશ્રાનો મુદ્દો પણ હતો હોટ, 2017માં પણ ભાજપે તમામ 8 બેઠક જીતી હતી
Gujarat/ગોરખપુર શહેર બેઠક પર CM યોગીની જીત, 1 લાખ 2 હજાર મતે યોગીનો થયો વિજય, SPના શુભવતિ શુક્લાને આપી હાર, યોગી પહેલીવાર લડ્યા હતા વિધાનસભા ચૂંટણી, ગોરખપુરમાં ચાલ્યો CM યોગીનો જાદુ
Gujarat/પંજાબની જેમ ગુજરાતમાં પણ આપને આપો મોકો, ગુજરાતમાં આપ તિરંગા યાત્રા યોજશે, ગુજરાતમાં 6 કરોડ આમ આદમી ચૂંટણી લડશે, પંજાબમાં ભારે મતોથી આપની જીત થઈ, દિલ્હી મોડલને પંજાબે સ્વીકાર્યું
National/ભાજપના પૂર્વ નેતા મનોહર પાર્રિકરના પુત્રની હાર, ગોવાની પણજી બેઠક પરથી ઉત્પલ પર્રિકરની હાર, ભાજપના મોન્સરેટ સામે 674 મતે ઉત્પલની પરાજિત, ઉત્પલ પર્રિકરે અપક્ષ તરીકે લડી હતી ચૂંટણી
National/ગોવામાં CM પ્રમોદ સાવંતની જીત, માત્ર 500 વોટે જીત્યા પ્રમોદ સાવંત, કોંગ્રેસના સાંગલાણીને આપી હાર, ગોવામાં ભાજપની 2 બેઠક પર જીત, ભાજપ હાલ 18 બેઠક પર આગળ, બહુમતથી માત્ર એક બેઠક દૂર છે ભાજપ
National/ગોવામાં CM પ્રમોદ સાવંતની જીત, માત્ર 500 વોટે જીત્યા પ્રમોદ સાવંત, કોંગ્રેસના સાંગલાણીને આપી હાર, ગોવામાં ભાજપની 2 બેઠક પર જીત, ભાજપ હાલ 18 બેઠક પર આગળ, બહુમતથી માત્ર એક બેઠક દૂર છે ભાજપ
Gujarat/વડોદરામાં ભાજપ દ્વારા કરાઇ ઉજવણી, 5 રાજ્યોના પરિણામની કરાઇ ઉજવણી, 5 પૈકી 4 રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય, ભાજપની ભવ્ય જીત થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ, વડોદરા શહેર ભાજપ દ્વારા ઉજવાયો વિજ્યોત્સવ