Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/જામનગરમાં ભાજપ દ્વારા જીતની ઉજવણી, 5 રાજ્યોના પરિણામની કરાઈ ઉજવણી, 5 પૈકી 4 રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય, ભાજપની ભવ્ય જીત થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ, શહેર ભાજપ દ્વારા ઉજવાયો વિજ્યોત્સવ, ફટાકડા ફોડી, એકબીજા ના કરાવ્યા મોં મીઠા

National/ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતની હાર, 16 હજાર મતે ભાજપના ઉમેદવારે હરાવ્યા, કોંગ્રેસના CMપદના ઉમેદવાર હતા રાવત, ભાજપના મોહન બિશ્તે જોરદાર જીત મેળવી, લાલકુવા બેઠક પરથી હરીશ રાવતની હાર

Gujarat/રાજકોટમાં ભાજપ દ્વારા કરાઇ ઉજવણી, શહેર ભાજપ કાર્યલાય ખાતે વિજયોત્સવ, ઢોલના તાલે ભાજપના નેતાઓ ઝૂમ્યા, ફટાકડા ફોડી કરવામાં આવી જીતની ઉજવણી

National/ઉત્તરાખંડની મતગણતરીમાં ઉલટફેરના સંકેત, વર્તમાન અને પૂર્વ CM પર હારની તલવાર, ભાજપ-કોંગ્રેસના મુખ્ય ચહેરા પર હારનો ખતરો, ખટિમાથી સીએમ ધામી 2200 મતથી પાછળ, લાલકુંવાથી પૂર્વ સીએમ હરીશ રાવતની હાર નિશ્ચિત, 15 હજાર મતથી હરીશ રાવત હાલ પાછળ

National/યુપીમાં ભાજપને ભારે બહુમતી મળી, પંજાબમાં આપને 1/3થી વધુની બહુમતી, ગોવા-મણીપુરમાં ભાજપ બહુમતની નજીક, ઉત્તરાખંડમાં પણ ભાજપની સરકાર નિશ્ચિત, ચાર રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ

National/અમદાવાદ ભાજપ દ્વારા કરાશે ઉજવણી, 5 રાજ્યોના પરિણામની કરાશે ઉજવણી, અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે કરાશે ઉજવણી, બપોરે 1.30 કલાકે કરાશે ઉજવણી, 5 પૈકી 4 રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય, ભાજપની ભવ્ય જીત થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ, અમદાવાદ શહેર ભાજપ દ્વારા ઉજવાશે વિજ્યોત્સવ

National/પંજાબ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધુએ હાર સ્વીકારી, પંજાબમાં આમ આદમી પાર્ટીનો જ્વલંત વિજય, આપની સુનામીમાં સિદ્ધુ-ચન્ની થયા સાફ, સિદ્ધુ અને ચન્નીના જીત માટે ફાંફાં, મુખ્યમંત્રી ચન્ની બંને બેઠક પર પાછળ

National/પંજાબમાં કેપ્ટન અમરિંદરસિંહને ઝટકો, આપના અજીતપાલ સિંહે આપી હાર, આપની સુનામીમાં કેપ્ટન પણ રગદોળાયા, પંજાબના પૂર્વ સીએમ છે અમરિંદરસિંહ, કોંગ્રેસ સાથે છેડો ફાડી બનાવી હતી નવી પાર્ટી

Gujarat/પંજાબમાં આમ આદમી પાર્ટીનું સ્ટીમ રોલર, CM પદના ઉમેદવાર ભગવંત માન જીત તરફ, ધુરીથી ભગવંત માન 27 હજાર મતથી આગળ, કોંગ્રેસના દલવીર ગોલ્ડીની હાર નિશ્ચિત, આપના સીએમ ઉમેદવાર છે ભગવંત માન

Gujarat/ગાંધીનગરમાં કરાશે ભાજપ દ્વારા ઉજવણી, 5 રાજ્યોના પરિણામની ગાંધીનગરમાં કરાશે ઉજવણી, બપોરે 1.30 કલાકે કમલમ્ ખાતે કરાશે ઉજવણી, ગુજરાત ભાજપ મનાવશે વિજ્યોત્સવ, ગાંધીનગર કમલમ્ ખાતે કરાશે ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલ પણ કમલમ્ પહોંચ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy