Gujarat/યુપીમાં MY મુસ્લિમ-યાદવ ફેક્ટર બદલાયું, હવે નવા MY ફેક્ટર મોદી-યોગીનો જન્મ, યુપીમાં ભાજપ હાલ 268 બેઠક પર આગળ, સતત બીજી વખત યુપીમાં ભાજપની સરકાર
Gujarat/સુરતમાં AAP દ્વારા કરાશે ઉજવણી, પંજાબમાં ભવ્ય જીતની કરાશે ઉજવણી, સુરત AAPના કાર્યાલય પર ભેગા થયા કાર્યકરો, ચૂંટણીના પરિણામો પર રાખી રહ્યા છે નજર, બપોરે 1 કલાકે કરવામાં આવશે ભવ્ય ઉજવણી
Gujarat/યોગી આદિત્યનાથ યુપીમાં રચશે ઇતિહાસ, યુપીમાં 37 વર્ષ બાદ ઇતિહાસ રચાશે, 37 વર્ષ બાદ સત્તા જાળવશે કોઇપણ પાર્ટી, 1985માં એનડી તિવારી સતત બે વખત જીત્યા હતા, વિરોધીઓ પર વર્તમાન ટ્રેન્ડમાં યોગીનું બુલડોઝર
Gujarat/વડોદરા: ક્રાઇમ બ્રાન્ચ અને SOGના સ્ટાફની બદલી, 5 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા 19 કર્મીની બદલી, વડોદરા પોલીસ કમિશનર દ્વારા કરાઇ બદલી
Gujarat/રાજકોટ: લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓનો હોબાળો, સંચાલકો દ્વારા ગેરવર્તણૂક કરતા વિદ્યાર્થીઓનો આરોપ, મનપા સંચાલિત લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓએ બોલાવી રામધુન
Gujarat/ધંધુકા: સમી સાંજે વાતાવરણમાં પલટો, વરસાદ પડતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં, ઘઉં, ચણાના પાકોને નુકશાન થવાની ભિતી
Gujarat/અમદાવાદ: પોલીસ કમિશનરનું જાહેરનામું, PMના આગમનને લઇને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, સમગ્ર અમદાવાદ શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિંબધ, જાહેરનામાના ભંગ બદલ થશે કડક કાર્યવાહી, 12 માર્ચે રાત્રે 12 વાગ્યા સુધી જાહેરનામું અમલમાં રહેશે
Gujarat/ગુજરાતમાં કોરોનાના નવા 58 કેસ અમદાવાદમાં 27,વડોદરામાં 7 કેસ ડાંગમાં 5, સુરતમાં 1 નવા કેસ ગાંધીનગરમાં 3 કેસ, આણંદમાં 1 કેસ નોંધાયો બનાસકાંઠા, છોટાઉદેપુર અને દાહોદમાં 1-1 કેસ
Gujarat/રાજ્યની તમામ રજીસ્ટાર કચેરી શનિવારે રહેશે ચાલુ, રજાના દિવસે દસ્તાવેજ નોંધણી શરૂ રાખવાનો નિર્ણય, દસ્તાવેજ નોંધણીમાં વેટિંગ વધતા લેવાયો નિર્ણય, 12 માર્ચે શનિવારે દસ્તાવેજ નોંધણી કરી શકાશે
Gujarat/અમદાવાદ: GMDC ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ, વડાપ્રધાનના આગમન પહેલા ગ્રાઉન્ડની ગૃહમંત્રીએ કરી સમિક્ષા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગ્રાઉન્ડની કરી સમિક્ષા, પોલીસ કમિશનર શ્રીવાત્સવ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત