Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ: એરપોર્ટ પરથી ફરી ઝડપાયો ડ્રગ્સ,  DRIએ 4.5 કિલો ડ્રગ્સ ઝડપી પાડયુ,  તાંઝાનિયાના નાગરીક પાસેથી 32 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Gujarat/અમદાવાદ: વાતાવરણમાં પલટો,  પૂર્વના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા,  વસ્ત્રાલ, ઓઢવ, નિકોલમાં ધીમેધારી વરસાદ

Gujarat/વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇ કમલમમાં તૈયારીઓ,  કમલમમાં કરાઇ રહ્યા છે RTPCR ટેસ્ટ,  કમલમમાં હાજર રહેતા હોદ્દેદારોના થશે કોવિડ ટેસ્ટ

Gujarat/ભાવનગર: વાતાવરણમાં અચાનક પલ્ટો,  સિહોર સહિત ગ્રામ્ય પંથકમાં વાદળછાયું વાતાવરણ,  વાતાવરણમાં પલ્ટાને કારણે ખેડૂતોમાં ચિંતા,  ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતી

Gujarat/વડોદરા: ઉનાળાની શરૂઆત થતા પાણીનો પોકાર,  ઉનાળા પહેલાજ પાણીમાટે પળોજળ,  મહાદેવ ચોક, સોની ફળીયામાં પાણીની સમસ્યા,  મહિલાઓ દ્વારા માટલા ફોડી કરાયો વિરોધ,  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનાં વોર્ડમાંજ કકળાટ

Gujarat/તળાજાના MLAએ મંત્રી પૂર્ણેશ મોદીને લખ્યો પત્ર,  કનું બારૈયાએ પત્રમાં રોડ બનાવા કરી માંગણી,  તૂટેલા રોડથી 35 ગામના લોકો પરેશાન,  ચોમાસા પહેલા રોડ બનાવા માંગણી,  રોડ નહી બનેતો અવરજવર બંધ થવાની શક્યતા

Gujarat/ગાંધીનગર: કલેક્ટરના કલોલમાં ધામા,  ઝાડા ઉલટીના 200થી વધુ દર્દી મળતા સિવિલની મુલાકાતે,  કલોલ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે,  તંત્ર દ્વારા 30 ટીમે બનાવી 2921 ઘરોમાં સર્વે હાથ ધરાયો

Gujarat/કોરોનામાં શ્રમિકોને વતન મોકલવાનો મામલો, શ્રમિકોના ભાડા પાછળ 7 કરોડ વપરાયા, 568 ટ્રેનમાં શ્રમિકોને વતન મોકલાયા, 8 લાખ 24 હજાર 649 શ્રમિકોને મોકલાયા, 2547 બસથી 95804 લોકોને વતન મોકલાયા

Gujarat/વર્ગ 2માં 503, વર્ગ 3માં 2882 જગ્યા ખાલી, વર્ગ 4માં 1316 જગ્યા પૈકીની 327 જગ્યા ભરાઇ, આઉટસોર્સિંગથી 327 જગ્યા ભરાયેલી, માર્ગ અને મકાન વિભાગમાં વર્ગ 1ની 20 જગ્યા ખાલી, રાજ્યની RTOમાં 50 ટકા જગ્યાઓ ખાલી, મંજૂર 2192ના મહેકમ સામે 1057 જગ્યા ખાલી, RTOમાં માત્ર 1147 જગ્યાઓ જ ભરાયેલી

Gujarat/રાજકોટઃ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસ, બે શખ્સો સામે પોલીસે જાહેર કરી લુક આઉટ નોટિસ, અમિત ચૌહાણ અને અતુલ મહેતા સામે નોટિસ, ફરિયાદ દાખલ થાય તે પહેલા જ વિદેશ ગયાનું આવ્યું સામે, વિશ્વ ઉમિયા ધામના ઉપપ્રમુખ દિપક પટેલ થઇ શકે નોટિસ, 4 શખ્સોની સામે થઇ શકે લુક આઉટ નોટિસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy