International/રશિયા-યુક્રેન યુદ્ધનો 14મો દિવસ, રશિયા દ્વારા બુધવારે યુદ્ધવિરામની ઘોષણા, યુક્રેનના પાંચ શહેરોમાં રશિયાનો યુદ્ધવિરામ, સુમી, ખાર્કીવ, મારિયોપોલમાં યુદ્ધવિરામ, ચેરનીહીવ, જાપોરિજામાં પણ શસ્ત્રવિરામ
Gujarat/યુવરાજસિંહ જાડેજાના ફ્રોડ સર્ટિ.ના આક્ષેપ મામલો, સમગ્ર આક્ષેપ સામે કથિત આરોપીનું નિવેદન, સો.મીડિયાના માધ્યમથી R.M.પટેલનું નિવેદન, ‘સરકાર તપાસ કરશે તો સહકાર આપીશુ’, સર્ટિફિકેટ લાવવાનું કામ ઉમેદવારનું હોય છે
Gujarat/રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાત, 25 માર્ચે જામનગર એરફોર્સ સ્ટેશને આવશે, INS વાલસુરા નેવી ખાતે કાર્યક્રમોમાં રહેશે હાજર, તંત્ર દ્વારા શરૂ કરાઇ તૈયારીઓ, 25 માર્ચે જામનગર એરફોર્સ સ્ટેશને આવશે
Gujarat/12 માર્ચથી ખેલ મહાકુંભનો પ્રારંભ, પીએમ મોદી કરાવશે પ્રારંભ, 41 લાખ કરતા વધુ લોકોનું રજિસ્ટ્રેશન, આંતરરાષ્ટ્રીય રમતો કક્ષાનો થશે કાર્યક્રમ, અઢી મહિના સુધી ચાલશે ખેલ મહાકુંભ
Gujarat/અમદાવાદ: પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા, જોગણી માતાના મંદિર પાસેનો બનાવ, ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ, માધુપુરા પોલીસે તપાસ હાથ ધરી, પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા
Gujarat/અમદાવાદ: મહિલા દિવસે કોર્પોરેશનમાં ઉગ્ર રજુઆત, મેયર તેમજ કમિશરને રજુઆત કરાઇ, ચિરાગ શાહ મામલે ઉગ્ર રજુઆત કરાઇ, ચિરાગ શાહને કડક સજા કરવાની માંગ કરાઇ
Gujarat/રાજકોટ: બેડી માર્કેટમાં બે લોકોએ કર્યો આપઘાત, બનાદાસ નામની પેઢીમાં ઓફિસની અંદર દવા પીધી, વિપુલ- યતીન સૂચક બે ભાઇઓએ આપઘાત કર્યો
Gujarat/રાજ્યમાં ખેડૂતોને વીજળી આપવાના દાવા પોક્ળ, 82,984 કૃષિ વિષયક વિજ જોડાણ માટેની અરજીઓ પડતર, બનાસકાંઠામાં 10,913, દ્વારકામાં 4957 અરજીઓ પડતર, સુરેન્દ્રનગરમાં 4308, અમદાવાદમાં 3227 અરજીઓ પડતર, વર્ષ કરતા વધુ સમયથી 14,698 અરજીઓ પડતર
Gujarat/મહિલા દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત, રાજ્યના તમામ મહિલા MLAની ગ્રાન્ટમાં વધારો, ગ્રાન્ટમાં 1.25 કરોડના વધારાની જાહેરાત
Gujarat/કૉંગ્રેસ દ્વારા મહિલા દિનની ઉજવણીમાં ગેનીબહેનનું વિવાદિત નિવેદન..કહ્યું મહિલા પર અત્યાચાર કરનારને પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં કશું ખોટું નથી.