Gujarat/કાગવડ ખોડલધામમાં મહિલા દિવસની ઉજવણી, વિશ્વ મહિલા દિવસનો આકાશી નઝારો, ખોડલધામ મહિલા સમિતિની મહિલા દ્વારા ઉજવણી, પંટાગણમાં ‘વિશ્વ મહિલા દિવસ’લખ્યું, લખાણમાં 2100 જેટલી મહિલાઓ જોડાઈ હતી, કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન રહ્યા હાજર, નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા
Gujarat/જૂનાગઢઃ મનપાના અધિકારીઓને તતડાવ્યા, સ્ટેન્ડિંગ ચેરમેને અધિકારીઓને તતડાવ્યા, પૈસા તમારે ખાઈ જવાને અમારે ભોગવવાનુ, દબાણ શાખાના અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા, બાલાજી હોસ્પિ.ના ડખા સમયે પહોંચ્યા હતા ચેરમેન, હોસ્પિ.ને સીલ કરતા બહાર ચાલુ કરાઇ ઓપીડી, મનપાના શાસકો પહોંચ્યા હતા ઘટનાસ્થળે, અધિકારીઓને તડડાવતા અધિકારીઓએ ચાલતી પકડી, બાલાજી એવન્યુમા સીલ મારવવાની કામગીરી ખોરંભે
Gujarat/ગાંધીનગરઃ કમલમ્ ખાતે મળશે બેઠક, સી આર પાટીલની અધ્યક્ષતામાં મળશે બેઠક, પીએમ મોદીના પ્રવાસને લઈને મળશે બેઠક, પીએમ મોદી આવી શકે છે કમલમ્, PM કમલમ્ આવે ત્યારે વ્યવસ્થાને લઇને ચર્ચા, તમામ હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે કરશે બેઠક, એરપોર્ટ સીધા જ કમલમ્ આવી શકે છે PM
Gujarat/અંકલેશ્વરઃ પેટ્રોલ પંપ નજીકથી મળ્યું નવજાત શિશુ, મોટા કરાર વેલ ગામ નજીકના પેટ્રોલ પંપની ઘટના, અજાણી વ્યક્તિ શિશુ મુકીને પલાયન, સ્થાનિકોએ 108ને ફોન કરી ઘટનાસ્થળે બોલાવી, શિશુને સિવિલ હોસ્પિ. સારવાર અર્થે ખસેડ્યુ
Gujarat/વાવ-સુઈગામ વિસ્તારમાં રોયલ્ટી ચોરી થતી હોવાનો કૉંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે કર્યો આરોપ… ભારતમાલા પ્રોજેક્ટમાં નિયમોનો ભંગ કરી ચોરી કરાતી હોવાની વિધાનસભામાં કરી રજૂઆત
Gujarat/જૂનાગઢ મનપા ફાયર NOC-BU પરમિશન મામલે કાર્યવાહી… 66 દુકાનો સીલ.. 6 હોસ્પિટલ અને 3 શાળાઓ પણ કરાય સીલ
Gujarat/ખોડલધામના ચેરમેનને કૉંગ્રેસમાં જોડાવા માટે હાર્દિક પટેલના આમંત્રણથી રાજકીય હલચલ વધી… નરેશ પટેલે કહ્યુ- મને પત્ર મળ્યો નથી- બધી પાર્ટીઓ આપે છે આમંત્રણ
Gujarat/બનાસ મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીનો અગમ્ય કારણોસર આપઘાત… ધાબા પરથી પડતું મૂકી કરી આત્મહત્યા
Gujarat/11 માર્ચથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે PM મોદી… કમલમ ખાતે ભાજપના નેતાઓ સાથે બેઠક… જીએમડીસી ગ્રાઉન્ડમાં સરપંચ સંમેલનમાં 2 લાખ લોકોને કરશે સંબોધિત
National/એક્ઝિટ પોલમાં યુપીમાં યોગી, પંજાબમાં AAPને સત્તા મળવાની શક્યતા… મણિપુરમાં ભાજપ રહેશે આગળ…. ઉત્તરાખંડમાં થશે ટક્કર-ગોવામાં ત્રિશંકુ પરિણામની સંભાવના