Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસના આરોપીઓ ઘટના છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડની બહાર… આરોપીઓના વિદેશ ભાગી જવાની આશંકા… લુકઆઉટ નોટિસ થઈ જાહેર

Gujarat/PAASના પૂર્વ સદસ્ય અને હાલ કોંગ્રેસના નેતા અતુલ પટેલ અને વંદના પટેલની ઓડિયો ક્લિપ વાયરલ.. કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ પર કર્યા ગંભીર આરોપ… કહ્યુ- કૉંગ્રેસની 20 બેઠકો પણ નહીં આવે

Gujarat/આજે બજેટસત્રના પાંચમા દિવસે વિધાનસભામાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર થશે ચર્ચા… આજે ગૃહની બે બેઠકો યોજાશે

Gujarat/અમદાવાદ: બાગબાન ગ્રુપ પર દરોડાનો મામલો, સર્ચમાં 10-10 કરોડની જવેલરી અને રોકડ મળી, રાકેશ શાહ નામના બ્રોકરના ઘરે મળી મોટી રોકડ, સર્ચમાં 100થી વધુ ઇન્કમટેક્ષ અધિકારીઓ જોડાયા

Gujarat/ગાંધીનગર: GAS ક્લાસ 1ના 4 અધિકારીઓની બદલી, કે.પી.પાટીદારની DRDA હિંમતનગર ખાતે બદલી, એસ.જે.પંડ્યાની દાહોદ ખાતે કરાઇ બદલી, આર.ડી. સરવૈયાની DRDA પોરબંદર ખાતે બદલી, પી.આર.રાણાની DRDA ખેડા નડિયાદ ખાતે બદલી

Gujarat/પાંચ રાજ્યોની ચૂંટણીનો મહા એક્ઝિટ પોલ, પંજાબમાં બની શકે છે AAP ની સરકાર, યૂપીમાં ફરી યોગીની સરકારના એંધાણ, લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારને મોટી રાહત, જે યૂપી જીતે તે દેશ જીતે તેવી છે માન્યતા, અખિલેશની લડત છતાં યોગી આગળ, મણિપુરમાં પણ ફરી ભાજપ સરકારનું અનુમાન, ઉત્તરાખંડમાં કૉંગ્રેસની સરકારની શક્યતા, ગોવામાં કૉંગ્રેસ આગળ પણ સ્પષ્ટ બહુમતિ નહીં, 10 માર્ચે પાંચ રાજ્યોની ચૂંટણીનું પરિણામ

Gujarat/કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા સુરતની મુલાકાતે, ઉધના વિસ્તારમાં ખાનગી કાર્યક્રમમાં રહેશે હાજર, શાળામાં પુરષોત્તમ રૂપાલાની હાજરીમાં કાર્યક્રમ, ખાનગી કાર્યક્રમમાં હાજર રહી સંબોધશે સભા

Gujarat/બનાસકાંઠા: પાલનપુરમાં ACBનો સપાટો, 20 હજારની લાંચ લેતા અધિકારી ઝડપાયો, આસિ. કમિશનર લાંત લેતા ઝડપાયા

Gujarat/જૂનાગઢઃ દાણાપીઠ સરકારી શાળામાં ફાયરીંગ, પતિએ કર્યું પત્ની પર ફાયરિંગ, આંગણવાડીમાં વર્કર તરીકે પત્ની કામ કરે છે, પત્ની પર આર્મીમેન પતિનું ફાયરિંગ, ઘર કંકાસના કારણે પતિએ કર્યું ફાયરીંગ, પોલીસની સતર્કતાથી આરોપી ઝડપાયો

Gujarat/અરવલ્લીઃ મોડાસામાં બાળ મજૂરને કરાયો મુક્ત, શ્રીનાથ ઢાબામાંથી બાળ મજૂરી ઝડપાઇ, શ્રમ વિભાગે પાડી હતી રેડ, બાળ મજૂરને મુક્ત કરી વાલીને સોંપ્યો, હોટલ માલિક સામે કાર્યવાહી હાથ ધરાઈ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy