Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અરવલ્લીઃ મોડાસામાં બાળ મજૂર ઝડપાયા, શ્રીનાથ ઢાબામાં બાળ મજૂરી ઝડપાઇ, શ્રમ વિભાગ દ્વારા કરાયેલ રેડમાં બહાર આવ્યા બાળ મજૂર, ઝડપાયેલા બાળ મજૂરને વ્હાલીને સોંપ્યા, હોટલ માલિક સામે કાર્યવાહી હાથ ધરાઈ

Gujarat/જામનગરમાં જમીન રી-સર્વે મુદ્દે ખેડૂતોનો આક્રોશ, બાઇક રેલી યોજી ખેડૂતો પહોંચ્યા DLR કચેરી, હાથમાં જુદા જુદા બેનરો સાથે કર્યા સૂત્રોચ્ચાર, જમીન રી-સર્વે રદ કરી તાત્કાલિક માંગણી સંતોષવા માંગ

Gujarat/અમદાવાદઃ મહિલા પર એસિડ એટેકનો મામલો, શહેરના ઘાટલોડિયામાં મહિલા પર ફેંક્યું હતું એસિડ, એક તરફી પ્રેમમાં પાલ શખ્સે કર્યો હતો એસિડ એટેક, યુવક 4 મહિનાથી ભોગ બનનારને કરતો હતો પરેશાન, ભોગ બનનનાર યુવતી હાલ સારવાર હેઠળ, ઘાટલોડિયા પોલીસે આરોપીની ધરપકડ કાર્યવાહી

Gujarat/જામનગરઃ જિલ્લા પંચાયતનું ડિજિટલ બજેટ રજૂ, વર્ષ 2022-23નું બજેટ સામાન્ય સભામાં રજૂ, જિ.પં.ના ઇતિહાસમાં સૌપ્રથમવાર ડિજીટલ બજેટ રજૂ, કુલ રૂ. 175.73 લાખની પૂરાંત સાથેનું બજેટ રજૂ, ધરમશીભાઈ ચનીરાએ સામાન્ય સભામાં રજૂ કર્યું, જિલ્લા પંચાયતના પ્રમુખ છે ધરમશીભાઇ ચનીરા, બજેટ બેઠક બાદ સતા પક્ષમાં જ વિખવાદના ભણકારા, જી.પં.ના પદાધિકારીના જ વિસ્તારના કામોનો સમાવેશ નહીં

Gujarat/મોરબીનું ઐતિહાસિક મણીમંદિર ફરી બંધ, થોડા દિવસ પહેલા મંદિર લોકો માટે મુકાયું હતું ખુલ્લુ, રવિવારે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, મંદિરની વ્યવસ્થા ન હોવાથી મંદિર ફરી કરાયું બંધ, અન્ય સારી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બંધ કરાયું

Gujarat/સુરતઃ મહાનગર પાલિકા આવી વિવાદમાં, પે એન્ડ યુઝ શૌચાલય પર દોર્યું ગણપતિનું ચિત્ર, શૌચાલય પર ગણપતિનું ચિત્ર દોરતા વિવાદ, કાપોદ્રા ચાર રસ્તા પર શૌચાલય પર દોર્યું ચિત્ર, હિન્દુ સંગઠન દ્વારા સમગ્ર મામલે વિરોધ

Gujarat/ગાંધીનગરઃ CMની અધ્યક્ષતામાં બેઠક, વિધાનસભા શરૂ થાય તે પહેલા મળી બેઠક, જીતુ વાઘાણી, રાજેન્દ્ર ત્રિવેદી બેઠકમાં હાજર, હર્ષ સંઘવી, દંડક પંકજ ત્રિવેદી પણ હાજર

Gujarat/વલસાડઃ નપાની મળી સામાન્ય સભા, વલસાડ નગરપાલિકા માં વિપક્ષ નો હોબાળો, વિપક્ષે બજેટને ભ્રષ્ટાચારના બેગ સાથે વિરોધ, મહિલા સભ્યાના પતિ દ્વારા કામ કરાવતા હોવાનો આક્ષેપ, વલસાડ નપાના પતિદેવ દ્વારા કામો કરવાનો આક્ષેપ, વિપક્ષના ઉગ્ર વિરોધ પ્રદર્શન

Gujarat/રાજ્યની શાળાઓમાં 19128 ઓરડાની ઘટ, રાજ્ય સરકારે વિધાનસભામાં આપ્યો જવાબ, વર્ષ 2020-21માં માત્ર 972 ઓરડા બનાવ્યા, રાજ્યની 23 સરકારી શાળામાં વીજળી નથી, રાજ્યની 7408 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ આંગણવાડી ભાડાના મકાનમાં, 521 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે

Gujarat/આણંદઃ સોજીત્રામાં પતિએ પત્નીની કરી હત્યા, 20 વર્ષના લગ્ન જીવન બાદ પત્નીની કરી હત્યા, પતિએ ચપ્પાના ઘા ઝીંકી કરી હત્યા, સ્થાનિકોના ટોળેટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા, સોજીત્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy