Gujarat/
અરવલ્લીઃ મોડાસામાં બાળ મજૂર ઝડપાયા, શ્રીનાથ ઢાબામાં બાળ મજૂરી ઝડપાઇ, શ્રમ વિભાગ દ્વારા કરાયેલ રેડમાં બહાર આવ્યા બાળ મજૂર, ઝડપાયેલા બાળ મજૂરને વ્હાલીને સોંપ્યા, હોટલ માલિક સામે કાર્યવાહી હાથ ધરાઈ
