Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કોંગ્રેસના MLA પૂજા વંશના સસ્પેન્શનનો મુદ્દો, સસ્પેન્શન પરત ખેંચવા મુદ્દે CM સાથે બેઠક, સરકાર અને વિપક્ષ વચ્ચે સમાધાન શક્ય, પૂજા વંશના સસ્પેન્શનનો પ્રસ્તાવ પરત ખેંચાશે

Gujarat/રાજકોટઃ PGVCL બિલ છબરડો મામલો, મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, PGVCL એ સુધાર્યું બિલ, અહેવાલ બાદ PGVCL એ બિલ સુધાર્યું, નવા બિલ ની રકમ રૂ. 1544, અગાઉ PGVCL દ્વારા ફટકાર્યું હતું 10 લાખનું બિલ

Gujarat/જૂનાગઢના વિસાવદરમાંથી ખનિજચોરી ઝડપાઇ,  હરિપુર ગામની સીમમાંથી ઝડપી ખનિજચોરી,  સરકારી જમીનમાંથી માટીની કરતા હતા ચોરી,  રૂ. 9 લાખનો મુદ્દામાલ કર્યો પોલીસે જપ્ત,   વિસાવદર પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ

Gujarat/ગુજરાતમાં કોરોનાના નવા 71 કેસ,  રાજ્યમાં કોરોનાથી એકનું મોત,  અમદાવાદમાં 29 ,વડોદરામાં 11 કેસ,  રાજકોટમાં 2 , સુરતમાં 1 નવા કેસ,  ગાંધીનગરમાં 1 કેસ, તાપીમાં 4 કેસ નોંધાયા

Gujarat/અમદાવાદના ખોખરામાં આગની ઘટના,  રાયપુર ભજીયા હાઉસમાં આગ,  ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે,  હાલ કોઈ જાનહાનિ નહીં

Gujarat/સુરતના વેસુમાં સિદ્ધિ એલિપ બિલ્ડીંગની ઘટના,  બિલ્ડીંગમાં મધપુળો પાડવા જતા વ્યક્તિ ફસાયો,  દોરડા વડે નીચે ઉતરતા વ્યક્તિ ફસાયો,  ફાયર વિભાગ દ્વારા વ્યક્તિનું કર્યુ રેસ્ક્યુ,  વ્યક્તિને મધમાખીઓએ માર્યા ડંખ,  વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

Gujarat/ગુજરાતના ગૃહમંત્રી પહોંચ્યા યાત્રાધામ અંબાજીમાં,  ગૃહમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી પ્રથમ વાર દર્શને,  આશીર્વાદમાં મુખ્ય પૂજારીએ આપી માતાજીની ચૂંદડી

Gujarat/દેવભૂમિ દ્વારકા બારા ગામે એક પરિવાર પર હુમલો,  10 જેટલાં લોકોએ પરિવાર પર કર્યો હુમલો,  હુમલામાં ધોકા, પાઇપ સહિતના હથિયારો,  એક જ પરિવારના 2 પુરુષ અને 1 મહિલા ઈજા,  ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Gujarat/અમદાવાદમાં PAAS ની બેઠક,  હાર્દિક,અલ્પેશ, ગોપાલ ઈટાલિયાની હાજરી,  પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની માગ,  સરકારને ઘેરવાની રણનીતિ,  મુખ્યમંત્રીએ ત્રણ મહિનાનું આશ્વાસન આપ્યું હતું,  ત્રણ મહિના પૂર્ણ થતાં બેઠક મળી

National/પ્રથમ ટેસ્ટમાં ભારતની ઈનિંગ અને 222 રનથી જીત,  બીજી ઈનિંગમાં શ્રીલંકા 178 રનમાં ઓલઆઉટ,  બીજી ઈનિંગમાં પણ જાડેજાનો જાદૂ ચાલ્યો,  બીજી ઈનિંગમાં જાડેજાએ 4 વિકેટ ઝડપી,  બીજી ટેસ્ટ 12 માર્ચે બેંગાલુરુમાં શરૂ થશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy