Gujarat/PSI પરીક્ષા મામલે વિકાસ સહાયનું નિવેદન, શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ PSIની પરીક્ષા, લાંભા વિવાદ મામલે વિકાસ સહાયની સ્પષ્ટતા, ઉમેદવારો તરફથી કોઇ ફરિયાદ નથી મળીઃ સહાય
Gujarat/મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની જીત, પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત, ભારતે પાકિસ્તાનને 107 રને હરાવ્યું
Gujarat/અમદાવાદઃ AIMIMના ઉપાધ્યક્ષ પર હુમલો, સમશાદ પઠાણ પર જીવલેણ હુમલો, જમાલપુર ગુર્જરી બજારમાં કરાયો હુમલો, સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
Gujarat/ભરૂચઃ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, વસાવાને દબાવવાના પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ, રેતી માફિયાઓ, રાજકારણીઓ પર આક્ષેપ, વસાવાને માફી માગવા દબાણ થતુ હોવાની રજૂઆત, ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે CMને રજૂઆત
Gujarat/અમૃતસરમાં BSFના જવાને કર્યું ફાયરિંગ, પોતાના સાથી જવાનો પર કર્યું ફાયરિંગ, ફાયરિંગમાં 5 BSF જવાનોના મોત, અન્ય 2 BSF જવાનો થયા ઇજાગ્રસ્ત, આરોપીએ પોતાને ગોળી મારી કરી આત્મહત્યા, સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ફાયરિંગ કરવાનું કારણ હજુ અકબંધ
Gujarat/વડોદરાઃ ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતાનો CMને પત્ર, વુડાના અધિકારી સરકારને બદનામ કરવાનું ષડયંત્રનો ઉલ્લેખ, પરાક્રમસિંહની સુચનાથી રોડને લઇને થયો હતો વિવાદ, જિલ્લા પ્રભારી પરાક્રમ સિંહની સૂચનાથી બન્યો રોડ, વુડાએ તૈયાર કરેલા રોડની તપાસ થાય તેવી કરી માંગણી, ધારાસભ્યએ 17 રોડની વિજિલન્સ તપાસની માંગણી, રોડ બનાવ્યા તો પાણી અને ડ્રેનેજની લાઈનને લઈ સવાલ
International/પુતિનની યુક્રેનને સીધી ધમકી, યુક્રેન ઝુકશે નહીં, તો નેસ્તોનાબૂદ થશે, 1.5 લાખ રશિયન સૈનિકોએ કીવની કરી ઘેરાબંધી, માસ્ટર કાર્ડ, વીઝાએ રશિયામાં સેવાઓ કરી બંધ, રશિયામાં 150થી વધુ કંપનીઓનો કારોબાર સમેટાયો, અમેરિકા-યુક્રેનના વિદેશ મંત્રીઓની થઈ મુલાકાત, પોલેન્ડ બોર્ડર પર બ્લિંકન-કુલેબાની થઈ મુલાકાત
Gujarat/NATO-રશિયા વચ્ચે યુદ્ધ ઈચ્છે છે યુક્રેન : પુતિન, કીવના અસ્તિત્વને ખતરામાં નાખી રહ્યા છે ઝેલેંસ્કી: પુતિન, નાટો યુક્રેનને નો ફ્લાય ઝોન ઘોષિત કરવાનો મામલો, નાટોને પણ યુદ્ધમાં સામેલ ગણવાની ધમકી, ઝેલેંસ્કીના પગલાંથી કીવ પર વધશે ખતરો: પુતિન
Gujarat/ખારકીવમાં ભારતનું ઓપરેશન ગંગા સફળ, તમામ ભારતીયોએ ખારકીવ છોડ્યુઃ વિદેશ મંત્રાલય, 21 હજારથી વધુ લોકોએ યુક્રેન છોડ્યુઃ MEA, ફસાયેલા લોકો સાથે સંપર્કના પ્રયત્ન ચાલુઃ MEA, 21 હજારથી વધુ લોકોએ યુક્રેન છોડ્યુઃ MEA
Gujarat/રાજ્યમાં આરોગ્ય વિભાગની અધિકારીઓની બદલી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કર્યો આદેશ, 77 વર્ગ 2ના અધિકારીઓની કરી બદલી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કર્યો આદેશ, 77 વર્ગ 2ના અધિકારીઓની કરી બદલી