Gujarat/ધો 10 અને 12 પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર, શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો હેલ્પલાઇન નંબર, ટોલ ફ્રી નં. 18002335500 કર્યો જાહેર, 14 માર્ચથી 12 એપ્રિલ સુધી નંબર રહેશે કાર્યરત, નંબર સવારે 10 થી સાંજે 6.30 સુધી કાર્યરત
Gujarat/પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની સાંસદોને ટકોર, ‘ચૂંટણીનું વર્ષ છે, ગ્રાન્ટ વાપરવાનું શરૂ કરો’, ‘દરેક સાંસદ ધ્યાન રાખે, રકમ બાકી ન રહે’, ‘ગામડાઓના રોડ- રસ્તાઓનું વિશેષ ધ્યાન રાખજો’, કાર્યકરોને બાકી કામોનું લિસ્ટ બનાવવા અપીલ, રાજકોટમાં તાકીદની મુલાકાતમાં પાટિલની ટકોર
Gujarat/અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું કરોડોનું હેરોઇન, એરપોર્ટ પરથી 14 કરોડનું હેરોઇન ઝડપાયું, DRIએ હેરોઇન સાથે એક આરોપીની કરી ધરપકડ, 2 કિલો હેરોઇનનો સાથે તાન્ઝાનિયાના આરોપીને ઝડપ્યો, હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 14 કરોડ રૂપિયા
Gujarat/ગુજરાતના 12 લાખ વિદ્યાર્થીઓને CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને STના બસના ફ્રી પાસ મળશે
Sports/મોહાલી ટેસ્ટમાં શ્રીલંકાની સ્થિતિ નાજુક, 100 રનમાં ગુમાવી ચાર વિકેટ, તો રવિન્દ્ર જાડેજાની 175 રનની શાનદાર ઇનિંગ
Gujarat/PSI ભરતી અંગે બોર્ડનું નિવેદન,,, તમામ કેન્દ્રોને સીસીટીવીથી સજ્જ કરાશે તો પેપર પહોંચાડતા વાહનોમાં જીપીએસ લગાવાશે
Gujarat/કોંગ્રેસી નેતા વઝીરખાન પઠાણના પુત્રના લગ્ન પ્રસંગમાં 1200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ… વિસનગર, મહેસાણા, ગાંધીનગર સહીત 6 શહેરોની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય
Gujarat/૨૪ એપ્રિલના રોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા, ૩૦૦૦ કરતાં વધુ સેન્ટર પર લેવાશે પરીક્ષા, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષનું નિવેદન
Gujarat/બનાસકાંઠાના થરાદમાં સીમાવર્તી 97 ગામડાંમાં પાણીના ધાંધિયા મામલે ખેડૂતોએ કર્યા ધરણાં… નાયબ કલેક્ટર કચેરીએ સરકાર સામે કર્યો ઉગ્ર સૂત્રોચ્ચાર
Not Set/યુદ્ધમાં ફસાયેલાઓને બહાર કાઢવા યુદ્ધવિરામ, યુક્રેનમાં રશિયા દ્વારા યુદ્ધવિરામનું એલાન, ગ્રીન કોરિડોર બનાવવા માટે કરાય ઘોષણા, ભારતીય સમય મુજબ સવારે 11.30થી યુદ્ધવિરામ, યુક્રેનના 2 શહેરોમાં યુદ્ધવિરામ જાહેર કરાયો, મારિયુપોલ, વોલ્નોવાખામાં યુદ્ધવિરામ લાગુ