Not Set/6 માસમાં 1400 કરોડથી વધુ નશાખોરીના પદાર્થો ઝડપાયા, દેશમાં સૌ પ્રથમવાર 21 હજાર કરોડનું ડ્રગ્સ સળગાવાશે, મુંદ્રાથી ઝડપાયેલો 3 ટન હેરોઈનનો જથ્થો કરાશે નષ્ટ
Not Set/રશિયાએ ફેસબુક, ટ્વિટર, યુટ્યૂબને કર્યા પ્રતિબંધિત… નવા કાયદાને કારણે CNN-BBC જેવા મીડિયા સંસ્થાનોને પણ રોકવું પડયું છે રિપોર્ટિંગ
Not Set/યુદ્ધના 10મા દિવસે રશિયન એટેકમાં 47 યુક્રેની નાગરિકોના મોત, યુક્રેનને નો-ફ્લાઈ ઝોન બનાવવાના NATOના ઈન્કાર બાદ ઝેલેંસ્કી રોષે ભરાયા, કહ્યુ-પુતિનને નહીં રોકાય તો તબાહ થઈ જશે યુરોપ
Not Set/ગુજરાતમાં 2 માસ બાદ 100ની અંદર આવ્યા કોરોનાના નવા કેસ. IIT કાનપુરના વૈજ્ઞાનિકોની મે-જૂનમાં ચોથી લહેર શરૂ થવાની ચેતવણી.. કહ્યું- ડેલ્ટા જેવી હશે ખતરનાક
National/બનારસમાં જોવા મળ્યો મોદીનો અલગ અંદાજ, લોકોની વચ્ચે જઈ ચાની ચુસ્કી લીધી, સામાન્ય લોકોની વચ્ચે બેસી ચા પર ચર્ચા કરી, પપ્પુ કી અડી નામની ચાની દુકાને પહોંચ્યા મોદી, મોદીએ અચાનક પહોંચી સૌને ચોંકાવી દીધા
Gujarat/શહેરોમાં 6 માર્ચથી 15 માર્ચ સુધી પોલીસની ડ્રાઇવ, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં યોજાશે ડ્રાઇવ, હેલ્મેટ – સીટ બેલ્ટ કેસને રોકવા કરાઇ સૂચના, પોલીસ સીટ બેલ્ટ અને હેલ્મેટ લઇ કરશે કાર્યવાહી
Gujarat/હાથ-પગ બાંધેલી હાલતમાં સાધુનો મૃતદેહ મળ્યો, જેતપુરમાં ભાદર કેનાલમાંથી મૃતદેહ મળ્યો, સાધુની હત્યા થઈ હોવાની આશંકા, પોલીસે તપાસ શરૂ કરી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
Gujarat/ભાવનગરમાં લાંચિયા બાબુઓની ધરપકડ, વાસ્મોના મેનેજર સહિત બે શખ્સો લાંચ લેતા ઝડપાયા, હર ઘર જલ યોજનાના બિલ માટે માગી હતી લાંચ, રૂપિયા 35 હજારની લાંચ સાથે રંગે ઝડપ્યા, વિપુલ પટેલ અને પ્રકાશ રાઠોડ નામના શખ્સો ઝડપાયા
Gujarat/સુરેન્દ્રનગરમાં સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય વિડીયો વાયરલ, પાણશીણા ગામની સીમનો હોવાની આશંકા, આધેડે ઉંમરના વ્યક્તિનો વિડીયો થયો વાયરલ, વાછરડી સાથે ખરાબ કૃત્યનો વિડીયો થયો વાયરલ, પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
Gujarat/રાજકોટ કલેક્ટરને ન ઓળખતા બદલી, લેડી ડૉક્ટર દ્વારા ન ઓળખતા કરાઇ બદલી, લેડી ડૉક્ટરે પહેલા કેસ કઢાવો કહેતા બદલી, કલેક્ટર અરુણ મહેશ બાબુ સારવાર ગયા હતા