Gujarat/અમદાવાદ AIMIMના શહેર મહિલા પ્રમુખને સસ્પેન્ડ, 6 વર્ષ માટે ફરીદબેન ઘાંચીને કર્યા સસ્પેન્ડ, પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ કર્યા સસ્પેન્ડ, સિસ્તભંગ બદલ પાર્ટીએ કર્યા સસ્પેન્ડ
Gujarat/આપ દ્વારા ચૂંટણી લક્ષી કામગીરી શરૂ, વિધાનસભા પ્રભારીની યાદી કરી જાહેર, 83 પ્રભારીઓની કરી જાહેરાત
International/ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી શેન વોર્નનું નિધન, હાર્ટ એટેકથી શેન વોર્નનું નિધન, 52 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, થાઈલેંડમાં શેન વોર્નનું નિધન
Gujarat/વડોદરાઃ પોલીસ કમિશનર કરી બદલી, ગુનાહિત પ્રવૃતિઓ વધતા સ્ટાફની બદલી, કારેલીબાગના પોલીસ સ્ટેશનના આખા સ્ટાફની બદલી, રાવપુરા પોલીસ સ્ટેશનના 84 કર્મીઓની સામુહિક બદલી, 1 PSIની બદલી નવા 87 કર્મીની નિમણૂક કરાઇ
Gujarat/સાબરકાંઠા: ફૂડ પોઇઝનથી 25થી વધુ પશુઓના મોત, મકાઇના લીલા ઘાસચારાને કારણે થયુ ફૂડ પોઇઝન, ઇડર પાંજરાપોળના પશુઓને ફૂડ પોઇઝનની અસર
Gujarat/રાજ્યના નપાને લઇ CMનો નિર્ણય, 6 નગરપાલિકઓ માટે લેવાયો નિર્ણય, મકાનોની ગટર લાઇન મુખ્ય લાઇન સાથે જોડાશે, 17800 કરોડના ખર્ચે લાઇન જોડવા મંજૂરી, 9.48 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી
Gujarat/સુરત: ઉધના રોડ પર સર્જાયો અકસ્માત, ક્રેન વાળાએ રાહદારીને લીધા અડફેટે, ઘટના સ્થળે રાહદારીનું મોત
Gujarat/નડીયાદ: દુષ્કર્મના આરોપીના 10 વર્ષની સજા, આરોપી ધર્મેન્દ્રને પોક્સો અદાલતે સજા ફટકારી, સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ, આરોપીએ ઓક્ટોબર 2019માં સગીરા સાથે આચાર્યું દુષ્કર્મ
Gujarat/વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રદ્દ, અગાઉ જાન્યુઆરીમાં યોજાવાની હતી સમિટ, કોરોનાના કારણે સમિટ મોકુફ રખાઇ હતી
International/પાકિસ્તાનના પેશાવરમાં પ્રચંડ વિસ્ફોટ, બ્લાસ્ટમાં 30 લોકોના નિપજ્યા મોત, 50થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત