Gujarat/ગાંધીનગરમાં યોજનાર ડિફેન્સ એક્સ્પો. કેન્સલ, 10થી 14 માર્ચે યોજવાનો હતો ડિફેન્સ એક્સ્પો., ગાંધીનગરમાં યોજાવાનું હતો ડિફેન્સ એક્સપો., નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરાશે, PM મોદી આવવાના હતા ઉદ્ઘાટન સમારોહમાં
Gujarat/12 માર્ચના રોજ અમદાવાદમાં યોજાશે ગુજરાત ખેલ મહાકુંભ, નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાશે કાર્યક્રમ, PM મોદી કરાવશે ખેલ મહાકુંભનો શુભારંભ
Gujarat/રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, 7 મી માર્ચે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે, નર્મદા, ડાંગ, તાપીમાં થન્ડર સ્ટોર્મની શક્યતા, માવઠા સાથે થન્ડર સ્ટોર્મની શક્યતા, અન્ય જિલ્લાઓમાં વાતાવરણ સુકું રહશે, રાજ્યમાં તાપમાન યથાવત્ રહેવાનું અનુમાન
International/યુક્રેન પર પુતિનનો સૌથી મોટો આરોપ, યુક્રેને 3 હજાર ભારતીયોને બંધક બનાવ્યા હતા, રશિયન સેનાએ બંધકોને મુક્ત કરાવ્યા, યુક્રેન સેનાએ ભારતીયો પર ગોળી ચલાવી, વિદેશી નાગરિકોને ઢાલ બનાવે છે યુક્રેન, અમારી સેનાએ યુક્રેનનો કિલ્લો તોડી નાંખ્યો, અમે રહેણાંક વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી કરી નથી
Gujarat/અમદાવાદ: એરપોર્ટ પરથી ફરી ઝડપાયું ડ્રગ્સ, કેન્યાના બે નાગરિકો પાસેથી ઝડપાયું ડ્રગ્સ, 8.05 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 60 કરોડ રૂપિયા, DRIની મોટી કાર્યવાહી
Gujarat/જૂનાગઢ: ફાયર NOC વગરની બિલ્ડિંગને કરાઇ સિલ, વણઝારી ચોક નજીક વિ આર્કેડ સિલ કરાયું, ફાયર NOCન હોવાથી મનપાએ સિલ માર્યું
Gujarat/બનાસકાંઠા: આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો, જમીનની લાલચમાં પુત્રએ કરી પિતાની હત્યા, પોલીસની પુછપરછમાં પુત્રએ હત્યા કરી હોવાનું કબુલ્યું
Gujarat/યુક્રેનથી 35 વિદ્યાર્થીઓ પહોંચ્યા સુરત, વિદ્યાર્થીઓ સુરક્ષિત સુરત પાછા ફર્યા, ઓપરેશન ગંગા હેઠળ દિલ્હીથી સુરત આવ્યા, પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઇ
Gujarat/સુરત: મનપાના કર્મચારીનો આપઘાતનો પ્રયાસ, વરાછા ઝોનના પ્રાયમરી હેલ્થ વર્કર પ્રતાપે કર્યો પ્રયાસ, સ્યુસાઇડ નોટમાં અધિકારીઓના ત્રાસનો ઉલ્લેખ, ઉચ્ચ અધિકારીઓની હેરાનગતીના કારણે પગલું ભર્યુ