Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડોદરા: ફાયનાન્સ કંપની સાથે 7.70 કરોડની ઠગાઇ,  બોગસ દસ્તાવેજના આધારે લોન લઇ છેતરપીંડિ,  બોગસ લોન વાંચ્છુકો ઉભા કરી કાવતરું ઘડ્યું,  22 લોકો સામે પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

Gujarat/બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ના પરીક્ષાની તારીખો જાહેર,,,, 24 એપ્રિલે યોજાશે પરીક્ષા

Not Set/યુક્રેન રશિયા યુદ્ધની ક્રૂડ પર માઠી અસર, ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા, વૈશ્વિક બજારમાં બેરલ દીઢ 118 ડોલરે ક્રૂડ, પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાનું નિશ્ચિત, તોતિંગ ભાવ વધારા માટે રહેજો તૈયાર

Not Set/રશિયા-યુક્રેન યુદ્ધને લઈને UNGAમાં પ્રસ્તાવ, યુક્રેનમાંથી રશિયન સેના હટાવવાનો પ્રસ્તાવ, પ્રસ્તાવના સમર્થનમાં 141 , વિરૂદ્ધમાં 5 વોટ, ભારત સહિત 35 દેશોએ વોટિંગમાં ન લીધો ભાગ

Gujarat/યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ આવશે સુરત, આનંદીબેન પટેલ બપોરે 3 કલાકે સુરત આવશે, ખજોદ ખાતે નવનિર્મિત ડાયમંડ બુર્સની લેશે મુલાકાત, ડાયમંડ બુર્સના હોદ્દેદારો સાથે કરશે બેઠક

Gujarat/રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના આપઘાતનો કેસ, SIT ની રચના કરી તપાસ શરૂ કરવા આદેશ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ACP પી.કે.દિયોરા, 1 પીઆઇ અને 1 પીએસઆઇ દ્વારા તપાસ કરાશે, 7 શખ્સો સામે યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, 5 શખ્સો અમદાવાદ, 2 શખ્સો રાજકોટના, કુલ 4 ટીમો બનાવીને પોલીસે તપાસ શરૂ કરી

Gujarat/સુરતઃ ગ્રીષ્મા હત્યા કેસ મામલો, 25 સાક્ષીઓની સરઉલટ તપાસ શરૂ કરાશે, પોસ્ટમોર્ટમ કરનાર સહિત 4 ડોક્ટરોની લેવાશે જુબાની

Gujarat/રાજકોટના બિલ્ડર આપઘાતનો મામલો, બિલ્ડરનો ઓડિયો થયો વાયરલ, પ્રેસરિલીઝ સાથે પોતે ત્રસ્ત હતા, ઓઝોન ગ્રુપના ડિરેક્ટર ના વર્તનનો કર્યો છે ઉલ્લેખ, IPS અને IAS ધમકાવતા હોવાનો ઉલ્લેખ, આખરે હું જીવનનો અંત લાવું છું તેવું કીધુ

Not Set/રશિયાના હોસ્ટેજ દાવા પર ભારતની પ્રતિક્રિયા, હજુ સુધી એકપણ રિપોર્ટ મળ્યો નથી- ભારત, વિદેશ મંત્રાલય દ્વારા રશિયાના દાવાનું ખંડન, ગઇકાલે રશિયાએ હોસ્ટેજને લઇ કર્યો હતો દાવો, યુક્રેન ભારતીય વિદ્યાર્થીને બનાવે છે ઢાલ, રશિયન આર્મીથી બચવા વિદ્યાર્થીઓનો ઉપયોગ

Not Set/યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો, યુક્રેનના એનેહ્રોદર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો, પાવર પ્લાન્ટ પર હુમલો બંધ કરે રશિયા: યૂક્રેન, જાપોરિજ્જિયા પરમાણુ પાવર પ્લાન્ટ પાસે આગ, યુક્રેનના કેટલાક શહેરો પર હવાઈ હુમલાનો ખતરો, ઓડેસામાં હવાઈ હુમલાને લઈને એલર્ટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy