Gujarat/
વડોદરા: ફાયનાન્સ કંપની સાથે 7.70 કરોડની ઠગાઇ, બોગસ દસ્તાવેજના આધારે લોન લઇ છેતરપીંડિ, બોગસ લોન વાંચ્છુકો ઉભા કરી કાવતરું ઘડ્યું, 22 લોકો સામે પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
