Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/યુપીમાં આજે છઠ્ઠા તબક્કાનું મતદાન, 10 જિલ્લાની 57 બેઠક પર મતદાન, સીએમ યોગી આદિત્યનાથે કર્યું મતદાન, ગત ચૂંટણીમાં ભાજપે 57માંથી જીતી હતી 46 બેઠક, પાંચ તબક્કામાં 292 સીટ પર મતદાન પૂર્ણ

Not Set/આજે રાત્રે રશિયા યુક્રેન સાથે મંત્રણા ચાલુ રાખવા તૈયાર, યુક્રેનના ખેરસૉન શહેર પર રશિયાનો કબજો, અત્યાર સુધી રશિયાના 5840 સૈનિક ઠારઃ યુક્રેન, રશિયાના 30 વિમાન, 31 હેલિકોપ્ટર તોડ્યાઃ યુક્રેન, કીવ નજીક બુચામાં રશિયાનો કાફલો ઉડાવ્યો, કીવ, ખાર્કિવ, સુમીમાં રશિયાના હુમલા તેજ, ખાર્કિવમાં હુમલામાં 21 મોત, 112 લોકો ઘાયલ, એનર્ગોદર શહેરમાં પ્રેવશ્યા રશિયન સૈનિકો

Not Set/યુક્રેનમાં 498 સૈનિકોના મોતનો રશિયાનો સ્વીકાર, ઓપરેશન દરમ્યાન 1597 સૈનિક ઘાયલઃ રશિયા, રશિયાના સંરક્ષણ મંત્રાલયનું સત્તાવાર નિવેદન, યુક્રેને 5840 રશિયન સૈનિક માર્યાનો કર્યો છે દાવો

Not Set/બેલારૂસમાં શાંતિ મંત્રણા વચ્ચે હુમલા યથાવત્, રશિયાએ કીવના સેન્ટ્રલ રેલવે સ્ટેશનને ઉડાવ્યું, રશિયન સેનાનો ખેર્સોન પર કર્યો કબજો, યુક્રેન પર આઠમા દિવસે પણ હુમલાનો ખોફ, યુક્રેન પર હુમલાને વધારે ઘાતક બનાવ્યા

Not Set/ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન, પીએમ મોદી આજે ફરીથી પુતિન સાથે કરશે વાત, ભારતીયોને સુરક્ષિત નિકાળવા મુદ્દે ચર્ચા – MEA, અત્યાર સુધીમાં 17 હજાર ભારતીયોએ છોડયું યુક્રેન, 17 હજારમાંથી 3352 લોકો ભારત પહોંચ્યા, આગામી 24 કલાકમાં 15 ફ્લાઈટ દોડાવાશે, ખારકિવને લઇ હજુ પણ ભારતીયોની ચિંતા યથાવત, એડવાઇઝરી રશિયન ઇનપુટ્સ બાદ જાહેર કરાઈ

National/શાહરુખના પુત્ર આર્યન ખાનને સૌથી મોટી રાહત…SIT ને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરી સિન્ડિકેટમાં આર્યનની સંડોવણીના કોઈ પુરાવા ન મળ્યા

Not Set/વિદેશ મંત્રાલયે નવી એડવાઇઝરી જાહેર કરી, ભારતીયોને તાત્કાલિક ખારકીવ છોડવાનો આદેશ, રાત્રે 9.30 કલાક સુધીમાં ખારકીવ છોડો: MEA, ખારકીવમાં રશિયન સેનાના હુમલાઓ તેજ

Not Set/યુક્રેનમાં વધુ એક ભારતીયનું મોત, પંજાબના વિદ્યાર્થીનું યુક્રેનમાં મોત, ખારકીવમાં થયેલા હવાઈ હુમલામાં મોત, અગાઉ કર્ણાટકના વિદ્યાર્થીનું મોત થયું હતું, અત્યાર સુધી કુલ બે ભારતીયોના મોત થયા

Gujarat/રાજકોટઃ ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ કર્યો આપઘાત, UV ક્લબ સંસ્થા સાથે સંકળાયેલ હતા, આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ

Gujarat/સુરત ટેકસટાઇલ માર્કેટ આવી ફરી વિવાદમાં, ભાજપને પાર્ટી ફંડ આપવાના મેસેજથી ખળભળાટ, લીઝના પૈસાના નામે પાર્ટી ફંડના મેસેજથી ખળભળાટ, લીઝ માટે આપવાના પૈસામાંથી ભાજપને આપવાની વાત, 5 લાખમાંથી 1 લાખ ભાજપને આપવાની મેસેજમાં વાત, અગાઉ પણ જગ્યાને લીઝ પર આપવા મુદ્દે થયો વિવાદ, વાયરલ થનાર મેસેજ ખોટો હોવાનું ભાજપનું રટણ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy