International/બોઇંગનું રશિયા પર સૌથી મોટું પગલું, ટેકનિકલ સપોર્ટ બંધ કરવાનું બોઇંગનું એલાન, રશિયન એરલાઇન્સને સપોર્ટ નહીં કરીએ, ટેકનિકલ ખામી દૂર કરવા આવી શકે છે મુશ્કેલી, અમેરિકાની વિમાન બનાવતી કંપની છે બોઇંગ
Not Set/કોરોનાકાળમાં ગુજરાત સરકારને બખ્ખા, GST પેટે રૂ.1.40 લાખ કરોડની કમાણી, ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારને 8873 કરોડ આવક, ફેબ્રુઆરી 2020 કરતા 23 ટકાનો ગ્રોથ નોંધાયો, GST આવકમાં દેશમાં ગુજરાત ત્રીજા સ્થાને, મહારાષ્ટ્ર અને કર્ણાટક ગુજરાતથી આગળ
Gujarat/યુક્રેનમાં ૧૩૮૬ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા, અત્યાર સુધી ૧૨૩ વિદ્યાર્થીઓને પરત લવાયા, અમદાવાદના ૨૨, વડોદરાના 35 વિદ્યાર્થી પરત, અમરેલી, બનાસકાંઠા, ગીર સોમનાથના બે વિદ્યાર્થી પરત, પાટણના બે, આણંદ, અરવલ્લીના એક વિદ્યાર્થી પરત, ભાવનગર અને મહેસાણાનો એક વિદ્યાર્થી પરત, ભરૂચ અને વલસાડના ૭ વિદ્યાર્થી પરત આવ્યા, ગાંધીનગર અને સુરેન્દ્રનગરના 3 વિદ્યાર્થી પરત, રાજકોટના ૧૩, સુરતના ૧૬ વિદ્યાર્થી પરત
Gujarat/યુક્રેનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન, ‘રશિયાએ સામાન્ય લોકો પર મિસાઈલ હુમલો કર્યો’, ‘કોઈ માફ નહીં કરે, કોઈ ભૂલશે પણ નહીં’, EU સંસદને ઝેલેન્સ્કીએ સંબોધિત કરી, ‘અમે અમારી આઝાદીની લડાઈ લડી રહ્યા છીએ’, ‘રશિયાના હુમલામાં 16 બાળકોના મોત થયા’, ‘ખારકીવ શહેર પર રશિયાએ મિસાઈલ ફેંકી’
Gujarat/રશિયાના હુમલામાં યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીનું નિપજ્યું મોત, વિદેશ મંત્રાલય પ્રવક્તા અરવિંદમ્ બાગચીનું ટ્વીટ, આજે સવારે ખારકીવમાં નિપજ્યું મોત, વિદેશ મંત્રાલયે દુઃખ વ્યક્ત કર્યું, વિદ્યાર્થીના પરિવાર સાથે સંપર્કમાં છે વિદેશ મંત્રાલય, સવારે થયેલા ફાયરિંગમાં નિપજ્યું મોત, ખારકીવમાં સવારે થયું હતુ ફાયરિંગ
Gujarat/અમદાવાદ મ્યુનિ.ના સ્મશાનગૃહમાં ભ્રષ્ટાચાર, સ્મશાનગૃહમાં લાકડાના ભ્રષ્ટાચારનો ભોરીંગ, મૃતકદીઠ 12 મણ લાકડા જરૂરી, માત્ર 8 મણ લાકડા ઉપયોગમાં લેવાતાં, મૃતકદીઠ 4 મણ લાકડાની ખાયકીનો આક્ષેપ, 2 સ્વૈચ્છિકંસંસ્થાને બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત, સમભાવ સેવા સંઘ અને કૃષ્ણસેવા સંઘનો સમાવેશ, મ્યુનિ.આરોગ્ય કમિટી હજી અનિર્ણિત, સ્મશાનગૃહમાં લાકડામાં થતી ખાયકી, શહેરમાં 24 સ્મશાનગૃહ આવેલા
Gujarat/સુરતઃ મહેશ સવાણીને આવ્યો હાર્ટ એટેક, આપના પૂર્વ નેતા છે મહેશ સવાણી, મહેશ સવાણીને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા, મહેશ સવાણીની હાલત હાલ સ્થિર
Gujarat/વડોદરાઃ ITનું મેગા સર્ચ ઓપરેશન પૂર્ણ, આર્કિટેક રુચિર શેઠ સહિત 35 સ્થળે કરાયું સર્ચ, રજાના દિવસે પણ સર્ચ ચાલુ રાખી મળ્યા દસ્તાવેજો, ઢગલાબંધ દસ્તાવેજોની સ્ક્રુટીની, બિલ્ડરોની બેનામી મિલકતોની માહિતી કરશે જાહેર