Gujarat/ સુરત ટેકસટાઇલ માર્કેટ આવી ફરી વિવાદમાં, ભાજપને પાર્ટી ફંડ આપવાના મેસેજથી ખળભળાટ, લીઝના પૈસાના નામે પાર્ટી ફંડના મેસેજથી ખળભળાટ, લીઝ માટે આપવાના પૈસામાંથી ભાજપને આપવાની વાત, 5 લાખમાંથી 1 લાખ ભાજપને આપવાની મેસેજમાં વાત, અગાઉ પણ જગ્યાને લીઝ પર આપવા મુદ્દે થયો વિવાદ, વાયરલ થનાર મેસેજ ખોટો હોવાનું ભાજપનું રટણ

Breaking News