Gujarat/ ગાંધીનગરઃ કમલમ્ ખાતે મળશે બેઠક, સી આર પાટીલની અધ્યક્ષતામાં મળશે બેઠક, પીએમ મોદીના પ્રવાસને લઈને મળશે બેઠક, પીએમ મોદી આવી શકે છે કમલમ્, PM કમલમ્ આવે ત્યારે વ્યવસ્થાને લઇને ચર્ચા, તમામ હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે કરશે બેઠક, એરપોર્ટ સીધા જ કમલમ્ આવી શકે છે PM

Breaking News