Gujarat/
રાજકોટઃ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસ, બે શખ્સો સામે પોલીસે જાહેર કરી લુક આઉટ નોટિસ, અમિત ચૌહાણ અને અતુલ મહેતા સામે નોટિસ, ફરિયાદ દાખલ થાય તે પહેલા જ વિદેશ ગયાનું આવ્યું સામે, વિશ્વ ઉમિયા ધામના ઉપપ્રમુખ દિપક પટેલ થઇ શકે નોટિસ, 4 શખ્સોની સામે થઇ શકે લુક આઉટ નોટિસ
