Gujarat/
ગુજરાતમાં વીજપ્રશ્ને ભાજપ સરકાર સતર્ક, ખેડૂતોને 8 કલાક વીજળી અપાશે, વિપક્ષની રજૂઆત પણ સરકાર સાંભળશે, ખેડૂતોને રાહત આપવા સરકાર કટિબદ્ધ, પાક માટે સિંચાઇથી પૂરતું પાણી પૂરૂં પડાશે, મંતવ્યન્યૂઝ સાથે કૃષિમંત્રીની ખાસ વાત, કૃષિ મંત્રીએ આપ્યો સાનુકૂળ પ્રતિસાદ
