pashchim bengal/
પ.બંગાળનાં CM પદે મમતા બેનરજીએ લીધા શપથ, મમતા બેનરજીએ મુખ્યમંત્રી પદે લીધા શપથ, આવતીકાલે અન્ય મંત્રીઓ કરશે શપથ ગ્રહણ, કોલકાતા રાજભવનમાં સાદગીથી યોજાયો કાર્યક્રમ, ત્રીજીવાર બંગાળનાં મુખ્યમંત્રી પદે લીધા શપથ
