Budget/બજેટ રજૂ કરી રહ્યા છે નાણામંત્રી, 5 રિવર લિંકિંગ પ્લાનને ફંડિંગ કરીશું, ECLGS સ્કીમ માર્ચ 2023 સુધી વધારાશે, ફળ, શાકભાજી, ખેડૂતોને પેકેજ મળશે
Budget/ભારતીય અર્થવ્યવસ્થા સામે વૈશ્વિક પડકારો, કોરોનાકાળ બાદ પણ અર્થવ્યવસ્થા ફરીથી પાટે ચઢી, ભારતીય GDP 9.27 ટકા રહેવાનો અનુમાન, વર્તમાન બજેટથી 25 વર્ષની બ્લૂ પ્રિન્ટ તૈયાર થશે, LICનો IPO ટૂંક સમયમાં જ લાવવામાં આવશે, સર્વસમાવેશક વિકાસ માટે સરકારની પ્રાથમિકતા
Budget/બજેટ રજૂ કરી રહ્યા છે નાણામંત્રી, ચોથી વખત રજૂ કરી રહ્યા છે બજેટ, 2047 સુધીની રૂપરેખાનું બજેટ, 100 વર્ષ માટે માળખાકિય સુવિધા વધારાશે, બજેટમાં આગામી 25 વર્ષની બ્લૂપ્રિન્ટ, એરઈન્ડિયાનું ખાનગીકરણ પૂર્ણ કરાયુ, LICનો IPO ટૂંક સમયમાં આવશે, બધાનું કલ્યાણ અમારું લક્ષ્ય, ડિજિટલ ઈકોનોમીને પ્રોત્સાહન, આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરાશે, ગરીબોના જીવનમાં બદલાવ લાવવાની પ્રાથમિકતા, દેશમાં રોકાણ વધારવાનું લક્ષ્ય, દેશની અર્થવ્યવસ્થા ઝડપથી મજબૂત થઈ રહી છે, વિકાસ દર 9.2 ટકા રહેવાનું અનુમાન
Gujarat/રાજ્યમાં નગર પાલિકાઓમાં ચીફ ઓફિસરોની બદલી, 50 નગર પાલિકાઓમાં ચીફ ઓફિસરોની બદલી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ કરી જાહેરાત
Gujarat/રાજ્યમાં રાજ્ય વેરા અધિકારીઓની બદલી વર્ગ 1 અને વર્ગ 2 ના રાજ્ય વેરા અધિકારીઓની બદલી 59 જેટલા રાજ્ય વેરા અધિકારીઓની બદલી રાજ્યમાં ક્લાર્કની બદલીઓના કરાયા આદેશ 14 જેટલા ક્લાર્કની બદલીના કરાયા આદેશ
Gujarat/કિશન હત્યા કેસના આરોપી મૌલાનાનો મોટો ઘટસ્ફોટ, ATS ની તપાસમાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું, કરાચીની દાવત-એ-ઈસ્લામી સંગઠન સાથે જોડાયેલો છે, આ સંગઠન અમદાવાદમાં પણ ઈન્સ્ટિટ્યૂટ ચલાવે છે, ગઝવે હિંદ નામનો ભારત વિરોધી એજન્ડા ચલાવે છે, ઈન્સ્ટિટ્યૂટના બહાને મુસ્લિમોનું બ્રેઈન વોશ કરાતું હતું, મૌલાના 6 મહિનામાં ગુજરાતના ઘણાં શહેરોમાં ફર્યો, પાકિસ્તાનના આતંકીઓ સાથે પણ મૌલાનાને સંબંધ
Gujarat/ગાંધીનગર મનપાનું ડ્રાફ્ટ બજેટ પસાર, ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર, 512 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર, 2022-23નું 512 કરોડનું બજેટ મંજૂર
Gujarat/6 માર્ચે યોજાશે પીએસઆઈ ભરતી પ્રિલીમીનરી પરીક્ષા પરીક્ષા, પીએસઆઈ ભરતી બોર્ડે કરી જાહેરાત, 96000 હજાર કરતા વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
National/ચૂંટણી પંચની મહત્વપૂર્ણ બેઠક, 5 રાજ્યોમાં પ્રતિબંધો મામલે સમીક્ષા, બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયોની શક્યતા, ચૂંટણી યોજાનાર રાજ્યોમાં અપાઇ શકે છુટછાટ, પ્રચાર માટે છુટછાટ અપાય તેવી સંભાવના, કોરોનાના કેસ વધતા લાગ્યા હતા પ્રતિબંધ, ચૂંટણી પંચે રેલીઓ પર લગાવ્યો હતો પ્રતિબંધ