Budget/ડિફેન્સ બજેટનો 25% હિસ્સો R&D પર, Defence Capexનો 68% હિસ્સો સ્થાનિક કંપની માટે, Defence R&Dથી ઈન્ડસ્ટ્રીઝ અને સ્ટાર્ટઅપ ખૂલશે, સોલાર પાવર માટે 19,500 કરોડની ફાળવણી, કોલ ગેસિફિકેશનનો પાયલટ પ્રોજેક્ટ લૉન્ચ થશે
Budget/Budget 2022ની મોટી જાહેરાત, 5G સર્વિસ માટે સ્પેક્ટ્રમ ઑક્શન થશે, 1486 જૂના કાયદા પાછા લીધા, 75 ડિજીટલ બેન્કિંગ યુનિટ બનાવવામાં આવશે, FY23માં E-પાસપોર્ટ ઈશ્યૂ કરાશે, 2 અને 3 Tier શહેરો વિકસાવવા પર ધ્યાન અપાશે, 2047 સુધી દેશની અડધી વસ્તી શહેરોમાં રહેશે
Budget/Budget 2022ની મોટી જાહેરાત, વન સ્ટેશન, વન પ્રોડક્ટનો કન્સેપ્ટ રજૂ કરાશે, 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો લવાશે, 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ ઉભા કરાશે, આગામી વર્ષોમાં 25 હજાર કિમીનો હાઇવે તૈયાર કરાશે, હાઇવે પાછળ 20 હજાર જેટલો ખર્ચ કરાશે, 60 લાખ નવી નોકરીઓ ઉભી કરવાનો લક્ષ્ય, સરકાર પાસે 30 લાખ રોજગાર આપવાની ક્ષમતા, આત્મનિર્ભર ભારતમાં 16 લાખ યુવાને નોકરીનો વાયદો, ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય, ખેતી સાથે સંકળાયેલા કોર્સ સિલેબસમાં દાખલ કરાશે, 5 નદીઓના જોડાણની પ્રક્રિયા શરૂ કરાશે, ગંગા કોરિડોર આસપાસ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અપાશે, MSMEને ક્રેડિટ ગેરંટી સ્કીમનો લાભ અપાતો રહેશે
Budget/Budget 2022ની મોટી જાહેરાત, રેડિયો, ટીવી ચેનલના માધ્યમથી શિક્ષણ અપાશે, વિવિધ ભાષામાં ડિજીટલ યુનિર્વસીટી સ્થપાશે, IIT,Bengaluru ડિજીટલ યુનિર્વસીટીને સપોર્ટ કરશે, PM ઈ-વિદ્યા પ્રોગ્રામની સીમા 200 ચેનલો સુધી, હેલ્થ ઈકૉ સિસ્ટમ માટે ડિજીટલ પ્લેટફૉર્મ આવશે.
Budget/એગ્રી યુનિવર્સિટીને પ્રોત્સાહન અપાશે, 5 રિવર લિંકિંગ પ્લાનને ફંડિંગ કરીશું, ECLGS સ્કીમ માર્ચ 2023 સુધી વધારાશે, ખેડૂતોને ફળ,શાકભાજી, પર પેકેજ મળશે, ECGS સ્કીમથી 1.3 કરોડ લોકોને ફાયદો થશે, સ્ટાર્ટ અપ મારફતે ડ્રોન શક્તિને પ્રોત્સાહન અપાશે
Budget/ડિજીટલ બેન્કિંગ પર સરકારનું કામકાજ ચાલુ રહેશે, પર્યાવરણ માટે સિંગલ વિન્ડો પોર્ટલને મંજૂરી, ડિજીટલ બેન્કિંગથી કોર બેન્કિગ સિસ્ટમ મજબૂત થઈ, ડિજીટલ બેન્કિંગ યુનિટ બનાવવામાં આવશે
Budget/Budget 2022ની મોટી જાહેરાત, હેલ્થ ઈકૉ સિસ્ટમ માટે ડિજીટલ પ્લેટફૉર્મ આવશે, IT,Bengaluruડિજીટલ યુનિર્વસીટીને સપોર્ટ કરશે, PM હાઉસિંગ પ્લાન પર 48,000 Crની ફાળવણી
Budget/તેલીબિયાના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે, તેલીબિયાની આયાત પર આધાર ઘટાડાશે, ડ્રોન મારફતે કૃષિ પર ભાર આપવામાં આવશે, FY22 ફાર્મ પ્રોક્યોરમેન્ટ વેલ્યૂ 2.37 લાખ કરોડ, કેમિકલ ફ્રી નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપીશું.
Budget/Budget 2022ની મોટી જાહેરાત, 1 ક્લાસ 1 ટીવી ચેનલ વધારાઈ, વિવિધ ભાષામાં ડિજીટલ યુનિર્વસીટી સ્થાપીશુ, PM ઈ-વિદ્યા પ્રોગ્રામની સીમા 200 ચેનલો સુધી: વિત્તમંત્રી
Budget/Budget 2022ની મોટી જાહેરાત, FY23માં 8 નવા રોપવે ઓર્ડર આપીશું, 3વર્ષમા 100 New કાર્ગો ટર્મિનલ ડેવલપ કરાશે, નવી મેટ્રો રેલ માટે ઈનોવેટિવ ફંડિગ લાવીશું, નાના ખેડૂતો માટે રેલ ઈન્ફ્રા ડેવલપ કરીશું, 25 હજાર KMના હાઈવેનું વિસ્તાર કરશું જેમાં 20 હજાર કરોડ રુપિયાનો ખર્ચ થશે. બજેટ રજૂ કરી રહ્યા છે નાણામંત્રી