Budget/ Budget 2022ની મોટી જાહેરાત, 5G સર્વિસ માટે સ્પેક્ટ્રમ ઑક્શન થશે, 1486 જૂના કાયદા પાછા લીધા, 75 ડિજીટલ બેન્કિંગ યુનિટ બનાવવામાં આવશે, FY23માં E-પાસપોર્ટ ઈશ્યૂ કરાશે, 2 અને 3 Tier શહેરો વિકસાવવા પર ધ્યાન અપાશે, 2047 સુધી દેશની અડધી વસ્તી શહેરોમાં રહેશે February 1, 2022parth amin Breaking News