Delhi/
રાષ્ટ્રપતિની આજે કરાશે બાયપાસ સર્જરી, દિલ્હી AIIMS હોસ્પિટલમાં કરાશે સર્જરી, રાષ્ટ્રપતિ ભવન દ્વારા અપાઈ જાણકારી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત સ્થિર, છાતીમાં દુખાવો થતાં આર્મી હોસ્પિટલમાં હતા દાખલ
