Budget/
તેલીબિયાના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે, તેલીબિયાની આયાત પર આધાર ઘટાડાશે, ડ્રોન મારફતે કૃષિ પર ભાર આપવામાં આવશે, FY22 ફાર્મ પ્રોક્યોરમેન્ટ વેલ્યૂ 2.37 લાખ કરોડ, કેમિકલ ફ્રી નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપીશું.
