Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યના 27 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લંબાવાયો, 4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂ રહેશે અમલી, 8 મહાનગરોમાં પણ રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે, રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ, સરકાર દ્વારા અન્ય કોઈ નિયંત્રણો ન લગાવાયા, હોટલ-રેસ્ટોરન્ટમાં હોમ ડિલીવરીની સુવિધા 24 કલાક

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, રાજ્યમાં કોરોનાથી આજે 30 દર્દીઓના મોત, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 12,131 કેસ

Gujarat/ગાંધીનગર બાર એસો.ની ચૂંટણી રખાઈ મોકૂફ , કોરોના સંક્રમણના કારણે લેવામાં આવ્યો નિર્ણય , ચૂંટણી મોકૂફ રહેતા પૂર્વ હોદ્દેદારો કાર્યકારી તરીકે ચાલુ રહેશે , બાર એસોસિએશનની ચૂંટણી સ્થગિત કરવાનો આદેશ , 2021ના તમામ હોદ્દેદારોને ચાલુ રાખવા અપાઈ સૂચના

Gujarat/ધંધુકામાં યુવકની હત્યાનો મામલો , ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધંધુકા પહોંચ્યા , મૃતકના પરિવાર સાથે કરી મુલાકાત , સ્થાનિક ભાજપના આગેવાન રહ્યા ઉપસ્થિત

Gujarat/રાજકોટના ભક્તિનગર પો. સ્ટે. વિસ્તારમાં ફાયરિંગ , લાઇસન્સવાળા હથિયારમાંથી ફાયરિંગ , ભક્તિનગર પોલીસે આરોપીની કરી ધરપકડ , ઓટલા પર બેસવા મામલે કર્યું હતું ફાયરિંગ

Gujarat/અમદાવાદના નારણપુરામાં ભેખડ ધસી પડી , સમગ્ર ઘટનામાં બેથી વધુ શ્રમિક દટાયાની શક્યતા , અમિકુંજ ચાર રસ્તા પાસેનો બનાવ , ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે

Gujarat/રાજકોટ જીલ્લાના ધોરાજીમાં SGSTના દરોડા , કલીમ સ્ટીલ ટ્રેડર્સ નામની પેઢીમાં SGSTના દરોડા , ધોરાજીના બલુસ્ટાર પાસે આવેલ છે કંપની , રાજકોટ સેન્ટ્રલ GSTની બે ટીમ ધોરાજીમાં ધામા , SGSTના દરોડાથી વેપારીઓમમાં ફફડાટ

Gujarat/પ્રભારીની ગુજરાત મુલાકાતે જ કોંગ્રેસમાં ભડકો , ગુજરાત કોંગ્રેસના વધુ એક પ્રવક્તા નારાજ , ભરત દેસાઈએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ , સો.મીડિયામાં પોસ્ટ કરી કોંગ્રેસને અલવિદા કર્યું , સંસ્કૃત શ્લોક પોસ્ટ કરી કોંગ્રેસને અલવિદા કર્યું , શ્લોકનો અનુવાદ પોતાને અધોગતિમાં ના નાખવાનો થાય છે , પ્રવક્તા, મિડીયા ઇન્ચાર્જ રહી ચુક્યા છે ભરત દેસાઇ , ભરત દેસાઈ માલધારી સેલના પ્રમુખ રહી ચૂક્યા છે , AICC અને ગુ. કોંગ્રેસના ડેલીગેટ પણ રહી ચૂક્યા છે

Gujarat/ધંધુકા હત્યા કેસમાં મોટો ખુલાસો , હત્યા મામલે બે મૌલવીની શંકાસ્પદ ભુમિકા , અમદાવાદ, મુંબઇના મૌલવીની શંકાસ્પદ ભુમિકા , મૌલવીની ગમે તે સમયે થઇ શકે છે ધરપકડ , મૌલવીની ધરપકડ બાદ થઇ શકે મોટા ખુલાસા , અત્યાર સુધીમાં 5 લોકોની થઇ છે ધરપકડ , હત્યા પાછળનું કારણ અન્ય હોવાની શક્યતા , ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધંધુકા જવા રવાના , હર્ષ સંઘવી મુલાકાત બાદ કરી શકે પ્રેસ કોન્ફરન્સ

Gujarat/UAEમાં જતા લાખો ભારતીયો માટે ખુશખબરી , ભારતથી UAEની ફલાઇટની ટિકિટ થઇ સસ્તી , બન્ને દેશ વચ્ચે 5111 રૂપિયા ચૂકવવા રહેશે , ભારતના 13 શહેરમાંથી એરફ્લાઇટ શરૂ , અમદાવાદ સહિત 12 શહેરોથી એરફ્લાઇટ થશે શરૂ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy