Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

International/રશિયા અને યુક્રેન વચ્ચે સીઝફાયર , પેરિસમાં 8 કલાકની બેઠક બાદ સીઝફાયર , બંને પક્ષો કોઇ શરત વગર કર્યુ સીઝફાયર , સંયુક્ત નિવેદન આપી કરી જાહેરાત

Sports/વિંડિઝ સિરીઝ માટે ઇન્ડિયન ટીમ જાહેર, T20 સ્કવોડમાં અક્ષર-હર્ષલ પટેલની એન્ટ્રી, વન-ડે સિરીઝથી કુલદીપ યાદવ કરશે કમબેક, વોશિંગ્ટ સુંદર બંને સ્કવોડમાં સામેલ, જસપ્રીત બુમરાહને આરામ અપાયો

Gujarat/ભારતીય કંપની TCSએ ઇતિહાસ રચ્યો, અમેરિકાની કંપની IBMને પાછળ છોડી, બીજી સૌથી મોટી મૂલ્યાવાન કંપની બની, ઇન્ફ્રોસીસ ઝડપભેર ગ્રોથ કરતી બ્રાન્ડ, 12 મહિનામાં બ્રાન્ડની વેલ્યૂ 12.5 ટકા વધી 1.26 લાખ

Gujarat/ગુજરાતમાં નવા 14,781 કેસ, 21 ના મોત

Gujarat/ધંધુકામાં ફાયરિંગ કરી હત્યાનો મામલો, ધંધુકા પીઆઈની કરાઈ બદલી, પીઆઈ સી.બી ચૌહાણને લીવ રિઝર્વમાં મુકાયા, સાણંદ પીઆઈ આર.જી ખાંટને ધંધુકા મુકાયા, મામલો થાળે પાડવા અન્ય અધિકારીને ધંધુકા મુકાયા

Gujarat/સુરતમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ અને પ્રતાપ દુઘાત અલ્પેશ કથીરિયાની ઓફિસ ખાતે મિટિંગ કરતા દક્ષિણ ગુજરાતના રાજકીય ગરમાટો

Gujarat/અમદાવાદ: વસ્ત્રાપુરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ, એલન ઇન્સ્ટીટયુટના મયંક દીક્ષિત નામના શિક્ષકની ધરપકડ, લગ્ન નક્કી થતા વિદ્યાર્થીને બ્લેકમેઇલ કરવાનું વધાર્યું, યુવતીએ માતા પિતાને વાત કરતા મામલો સામે આવ્યો

Gujarat/રાજસ્થાનના હલદીઘાટીમાંથી ઝડપાઇ રેવ પાર્ટી, એક ખાનગી હોટેલમાંથી ઝડપાઇ રેવ પાર્ટી, રેવ પાર્ટીમાંથી ઝડપાયા આણંદ CID ક્રાઇમ PI, CID ક્રાઇમ PI દિપક ભટ્ટ સહિત 7 થી વધુ ઝડપાયા, રાજસ્થાન પોલીસે દારૂ સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત

Gujarat/અમદાવાદમાં એપોલો સ્કુલમાં વાલીઓનો હોબાળો , વાસણા વિસ્તારમાં આવેલી છે એપોલો સ્કુલ , પુરી ફી ન ભરી હોય તેવા વિદ્યાર્થીને પેપર નહીં આપતા હોબાળો , 50 ટકા ફી ભરી હોવા છતાં પેપર નથી આપ્યાનો આરોપ , 27 તારીખથી ઓનલાઈન પરીક્ષા થઈ રહી છે શરૂ , આવતીકાલે રજા અને આજે પેપર ન આપતા વાલી ચીંતામાં

Gujarat/અમદાવાદ પૂર્વમાં અસામાજિક તત્વો બેફામ , CTM BRTSના કર્મચારી પર મોડી રાત્રે હુમલો , કર્મચારીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિ. ખસેડાયો , હાલ કર્મચારીની સ્થિતિ સ્થિર , પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy