Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કેનેડા સરહદ પર બર્ફીલા તોફાનમાં પરિવારના મોતનો મામલો , કલોલના પટેલ પરિવારનું ઠંડીના કારણે થયું હતું મોત , DGP આશિષ ભાટીયાએ CID ક્રાઇમને સોંપી તપાસ , એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપી તપાસ , DYSP કક્ષાના અધિકારી આ મામલે તપાસ કરશે

Gujarat/રાજકોટમાં પોલીસ મહિલા માટે ખુલ્લુ મુકાયુ ઘોડિયાઘર , રાજ્યમાં પ્રથમવાર પોલીસ મહિલા માટે ખુલ્લુ મુકાયું , DGP આશિષ ભાટિયાના હાથે ખુલ્લું મુકાયું ઘોડિયાઘર , પોલીસ હેડકવાટર્સમાં તૈયાર કરાયું ઘોડિયાઘર , મહિલા પો.કર્મી સંતાનોને ઘોડિયાઘરમાં મુકી ફરજ કરી શકશે , વિડીયો કોલના માધ્યમથી મહિલા પો.કર્મી ધ્યાન રાખી શકશે

Gujarat/રાજકોટમાં નર્સનું શંકાસ્પદ મોત , સિનર્જી હોસ્પિ.માં ફરજ બજાવતી હતી નર્સ , હોસ્ટેલમાં ન્હાવા ગયા બાદ લાશ મળી , મહિલા નર્સ પાસેથી મળ્યું ઇન્જેક્શન , લાલકલરના પ્રવાહી સાથે ઇન્જેક્શન મળ્યું , ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ , યુવતી ગીર સોમનાથના પ્રાંચીની રહેવાસી , ત્રણ માસથી હોસ્પિ.ની હોસ્ટેલમાં રહેતી હતી

National/દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3 લાખ 37 હજાર કેસ….488 લોકોના કોરોનાથી મોત

Sports/મંતવ્ય ન્યૂઝની ખબર પર લાગી મહોર, હાર્દિક પંડ્યા બન્યો IPL અમદાવાદનો કેપ્ટન, 10મી જાન્યુઆરીએ સૌથી પહેલા કર્યું હતું એલાન, હાર્દિક અને રશિદ ખાન હશે IPL અમદાવાદ ટીમમાં, હાર્દિક પંડ્યાનું નિવેદન, કેપ્ટનશિપ ગર્વ સમાન, IPL અમદાવાદ ટીમનો આભારી- હાર્દિક પંડ્યા

Gujarat/ગુજરાતમાં કોરોનાના નવા 24,485 કેસ, 13 ના મોત…અમદાવાદમાં સૌથી વધુ 9957 કેસ

National/દિલ્હીમાં સસ્તો થયો કોરોના ટેસ્ટ….માત્ર 300 રૂપિયામાં થશે RT-PCR ટેસ્ટ..અગાઉ 500 રૂપિયામાં થતાં ટેસ્ટ

Gujarat/કોરોના કાળમા લોકોને લુટતા મેડિકલ સ્ટોર પર તવાઈ, તોલમાપ વિભાગની ટીમોએ સ્ટોરમાં તપાસ હાથ ધરી, માસ્કની MRP સાથે છેકછાક કરી કરાતુ હતુ વેચાણ, અન્ય કેટલીક નાની મોટી ગેરરીતિઓ પણ સામે આવી, 40 જેટલા એકમો પર તપાસ કરતા 5 લાખનો દંડ વસુલ્યો, દેશભરમા પ્રથમ વખત આ પ્રકારની ડ્રાઈવ યોજાઈ હશે

Gujarat/બોર્ડ નિગમની ખાલી પડેલી જગ્યા માટે થશે ભરતી, 10 થી વધુ બોર્ડ નિગમમાં ભરતી છે બાકી, આજે પાંચ બોર્ડ નિગમની અવધી થઈ પૂર્ણ, પાંચ બોર્ડના ચેરમેન, વા.ચેરમેનનું રાજીનામું, ઘેટા નિગમમાંથી ભવાન ભરવાડની અવધિ પૂર્ણ, અંત્યોદય વિકાસ નિગમના ચેરમેનનું રાજીનામું, બિન અનામત આયોગના ચેરમેનનું પણ રાજીનામું

Gujarat/રાજ્યમાં આજે તબીબોની હડતાળ મોકૂફ, એક દિવસ માટે હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય, આરોગ્ય મંત્રી સાથે યોજાશે તબીબોની બેઠક, બેઠકમાં ઉકેલ ન આવે તો ઉતરશે હડતાળ પર, ઉકેલ ન આવે તો આવતીકાલથી હડતાળ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy