Gujarat/કચ્છમાં 9:45 વાગ્યાની આસપાસ 3.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ધોળાવીરામાં અનુભવાયો આંચકો, ખાવડા, નખત્રાણા સહિતના પંથકમાં આંચકો
Gujarat/મુન્દ્રા પોર્ટથી 58 કિલો અમેરિકન ગાંજો ઝડપાયો, કેનેડાથી સ્ક્રેપમાં ઘુસાડવાની હતી સાજિશ, ટ્રેન મારફત પંજાબ મોકલવાની હતી તૈયારી, મુન્દ્રા કસ્ટમ તેમજ NCBની તપાસ ચાલુ
Gujarat/દિલીપ સંઘાણીએ ઇફકોના ચેરમને તરીકે ચાર્જ સાંભળ્યો, સહકારી નેતા છે દિલીપ સંઘાણી, વિશ્વની સૌથી મોટી ખેડૂતલક્ષી સહકારી સંસ્થા છે ઇફકો, દિલ્હી ખાતે દિલીપ સંઘાણીએ ઇફકોનો ચાર્જ સાંભળ્યો
Gujarat/રાજકોટમાં એસ.એમ.ધાધલ થયા કોરોના સંક્રમિત, IBના DYSP છે એસ.એમ.ધાધલ, DYSP સહિત પરિવારના 5 સભ્યોને કોરોના, તમામ સભ્યો હોમ આઇસોલેટ થયા
Gujarat/ભાજપ સાંસદ પૂનમ માડમ થયા કોરોના સંક્રમિત, પૂનમ માડમે ટ્વિટરના માધ્યમથી આપી માહિતી, રિપોર્ટ પોઝિટિવ હોવાથી થયા હોમ ક્વોરંટાઇન
National/દેશમાં ચિંતાજનક સ્તરે પહોંચ્યો કોરોના, છેલ્લાં 24 કલાકમાં દેશમાં 2.83 લાખ કેસ, 24 કલાકમાં જ દેશમાં 441 દર્દીના મોત, 24 કલાકમાં દેશમાં 1.88 લાખ દર્દી રિકવર, દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 15.13 ટકા, ઓમિક્રોન વેરિઅન્ટના કેસની સંખ્યા: 8,961, દેશમાં એક્ટિવ કેસ 18.30 લાખને પાર
International/અમેરિકામાં આજથી 5Gનો પ્રારંભ, વિમાનની કોમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થવાનો ખતરો, એર ઈન્ડિયાએ રદ્દ કરી ફ્લાઈટ્સ, દુબઈની અમીરાત એરલાઈનની ઘોષણા, અમેરિકામાં જનારી ફ્લાઈટ્સ કરાય છે રદ્દ, 19 જાન્યુઆરીની AI103 નિર્ધારીત સમયે જશે, AI103 દિલ્હીથી વોશિંગ્ટનની ફ્લાઈટ, અમીરાત એરલાઈને આપી હતી જાણકારી
Gujarat/સુરતના વરાછામાં ખાનગી બસમાં લાગી આગ, આગ લાગતા બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ, આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ, આગને કારણે બે વ્યક્તિના મોત
Gujarat/રાજકોટ સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતર્યો, મહિલા પોલીસ દ્વારા બ્રધર ને ફડાકા જીકતા હડતાલ પર, હાલ તમામ સ્ટાફ ઇમરજન્સી વોર્ડ પાસે થયા એકત્ર, બ્રધર ECG બતાવા જતા મહિલા પોલીસ ને હાથ અડતા ફડાકા ઝીકયા, નર્સિંગ સ્ટાફ પ્રદ્યુમનનગર પોલીસ મથક પહોંચ્યો