Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/દેશમાં કોરોનાની વધુ એક લહેરથી ચિંતા, કર્ણાટકમાં કોરોનાની ત્સુનામીથી હાહાકાર, કર્ણાટકમાં 24 કલાકમાં જ 41,457 નવા કેસ, બેંગાલુરુમાં જ 24 કલાકમાં 25,595 કેસ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 39,207 નવા કેસ, મુંબઈમાં છેલ્લાં 24 કલાકમાં 6,149 કેસ, કેરળમાં છેલ્લાં 24 કલાકમાં 28,481 કેસ, તામિલનાડુમાં 24 કલાકમાં 23,888 કેસ, દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 11,684 કેસ

Gujarat/અમદાવાદમાં પોલીસના વધુ બે અધિકારી કોરોના સંક્રમિત, ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલીક કોરોના પોઝિટિવ, DYSP એ.આર.ઝનકાત થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધી 500થી વધુ કર્મી કોરોના સંક્રમિત

Gujarat/ગાંધીનગર કોર્ટમાં કોરોનાનો પગ પેસારો, 20 જેટલા કર્મચારીઓ થયા સંક્રમિત

Gujarat/ગાંધીનગરમાં વધુ એક IPS ઓફિસરને કોરોના, લૉ એન્ડ ઓર્ડરના ADGP નરસિમ્હા કોમર, નરસિમ્હા કોમર થયા કોરોના ગ્રસ્ત, DGP આશિષ ભાટીયા બાદ વધુ એક IPSને કોરોના, કોરોનાના હળવા લક્ષણને કારણે થયા હોમ આઇસોલેટ, સપ્તાહના અંતમાં ફરજ પર ફરી શકે છે પરત

Gujarat/પાટીદારોના સંગઠન SPGમાં ભાગલા, SPGમાં અટકાવેલી નિમણૂંકોને લઇને વિવાદ, પ્રમુખ લાલજી પટેલે અટકાવેલી નિમણૂંકોને લઇ વિવાદ, લાલજીભાઇના નિર્ણય વિરુદ્ધ નવી સમિતિ રચાઇ, પૂર્વ હોદ્દેદારોએ બળવો કરીને બોલાવી બેઠક

Gujarat/દેશમાં ગુજરાત હાઇકોર્ટની સૌપ્રથમ પહેલ, હાઇકોર્ટ પરિસર બહાર ડિસ્પ્લે બોર્ડ ઇન્સ્ટોલ કરાયું, ‘જસ્ટિસ કલૉક’નું દેશમાં પહેલીવાર ડિસ્પ્લે, ડિસ્પ્લે બોર્ડમાં નવા અને જૂના કેસોની વિગત, કેટલા કેસનો નિકાલ થયો તેની પણ માહિતી અપાશે

Gujarat/ગુજરાત પ્રદેશ સહ પ્રવક્તા તરીકે બે લોકોની નિમણુંક, ડૉ. ઋત્વિજ પટેલ અને હિતેન્દ્ર પટેલની કરી નિયુક્તિ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કરી નિયુક્તિ,

Gujarat/આમ આદમી પાર્ટીને ફરી મોટો ઝટકો, વિજય સુવાળા બાદ વધુ એક નેતાનું રાજીનામું, મહેશ સવાણીએ આપ્યું રાજીનામું, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું, હવે હું મારું સેવાનું કામ કરીશઃ સવાણી

International/UAE ના એરપોર્ટ પાસે ડ્રોન હુમલો, અબુધાબી એરપોર્ટ સુધી પહોંચી આગ, યમનના હૂતી વિદ્રોહીઓએ લીધી જવાબદારી, વિસ્ફોટ પહેલા આકાશમાં દેખાયા હતા ડ્રોન, તેલના ત્રણ ટેન્કરમાં થયો ધમાકો

Gujarat/અમદાવાદ પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 85 પો.કર્મી કોરોના સંક્રમિત, 2 ACP,3 PI અને 12 થી વધુ PSI કોરોના સંક્રમિત, 351 પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત, કૃષ્ણનગર, સોલા,ખોખરા પો.સ્ટે. વધુ કેસ નોંધાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy