Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/બાળકોને કોરોના રસીને લઇ રાહતના સમાચાર, 12-14 વર્ષના બાળકોને માર્ચથી અપાઇ શકે છે રસી, નેશનલ કોવિડ-19 વર્કિંગ ગ્રૂપના તબીબનું નિવેદન, વર્કિંગ ગ્રૂપના ચેરમેન ડૉ. NK અરોરાનું નિવેદન, ફેબ્રુઆરીના અંત કે માર્ચમાં શરૂ થઇ શકે છે વેક્સિનેશન, હાલ દેશમાં 15થી 18 વર્ષના કિશોરોનું વેક્સિનેશન, ભારત બાયોટેકની કોવેક્સિનથી કિશોરોને રસી

Gujarat/હવે ભાજપના ગીત ગાશે સિંગર વિજય સુવાળા , વિજય સુવાળા કાલે ભાજપમાં જોડાશે , આવતીકાલે 12 કલાકે કમલમમાં કેસરિયો ખેસ પહેરશે , આપમાંથી રાજીનામું આપ્યા બાદ કર્યો નિર્ણય , ઈસુદાને એક કલાક સમજાવ્યા છતાં ન સમજ્યા ભૂવાજી

Gujarat/દ્વારકાધિશ મંદિર આવતીકાલથી બંધ, 17-23 જાન્યુઆરી રહેશે મંદિર બંધ, ભક્તો ઓનલાઈન કરી શકશે દર્શન

Gujarat/બહુચરાજી મંદિર આવતીકાલથી બંધ, 17-22 જાન્યુઆરી મંદિર રહેશે બંધ, સંક્રમણ ટાળવા લેવાયો નિર્ણય

Gujarat/વેરાવળમાં વિમલ ચુડાસમા અધિકારીઓને ધમકી, ભાજપ માત્ર બદલી કરે, અમે ઘરે બેસાડીશું: ચુડાસમા, કેસરિયો ખેસ પહેરી સરકારી કાર્યક્રમો થાય છે, કોંગી નેતાઓને અન્યાય કરનારનો 2022માં હિસાબ થશે, 2022માં સરકાર બન્યા બાદ કરશું હિસાબ

Gujarat/કલોલ તાલુકામાં કોરોના નિયમનો ઉલાળિયો ,  કોંગ્રેસના કાર્યક્રમમાં ગાઇડલાઇનનો ભંગ , માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ , યુથ કોંગ્રેસના કાર્યક્રમમાં લોકો થયા એકત્ર ,  ઠાકોર ભવનના ખાતમુહૂર્ત ભુલાયા નિયમો

Gujarat/કોવિડની નવી લહેર અંગે માર્ગદર્શન મળશે , એએમએ દ્વારા હેલ્પલાઇન સેવાનો પ્રારંભ , 17 થી 31 જાન્યુઆરી સુધી હેલ્પલાઇન સેવા , સવારે 9 થી રાત્રે 9 સુધી વિનામૂલ્યે સેવા

Gujarat/NCP અધ્યક્ષ જયંત બોસ્કીનું વિવાદિત નિવેદન , ગુજરાત પોલીસને લઇ કર્યું વિવાદાસ્પદ નિવેદન , આજે કોન્સ્ટેબલ શિફ્ટ ગાડી લઈને ફરે છે: બોસ્કી , એક સમયે બસમાં બેસવા હાથ કરતા હતા: બોસ્કી , આજે 8-9 લાખની ગાડી લઈને ફરે છે: બોસ્કી , ગાડીમાં ગોરખધંધા ચાલતા હોવાનો આક્ષેપ

International/વિશ્વભરમાં 24 કલાકમાં 24 લાખથી વધુ કેસ, વિશ્વમાં કુલ કેસ હવે 32.68 કરોડને પાર, અમેરિકામાં 24 કલાકમાં 4 લાખથી વધુ કેસ, અમેરિકામાં સપ્તાહમાં જ અડધો કરોડ કેસ, ફ્રાન્સમાં 24 કલાકમાં સવા ત્રણ લાખ નવા કેસ, ફ્રાન્સમાં સપ્તાહમાં જ 21 લાખ નવા કેસ, ઇટાલીમાં 24 કલાકમાં 1.80 લાખ નવા કેસ, ઇટાલીમાં સપ્તાહમાં જ 12.25 લાખ કેસ, સ્પેનમાં સપ્તાહમાં જ 8.30 લાખ નવા કેસ, ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં લાખથી વધુ નવા કેસ, ઓસ્ટ્રેલિયામાં સપ્તાહમાં જ 7.62 લાખ કેસ

Gujarat/જામનગર મનપાના વિપક્ષી નેતાની વરણી, પ્રથમ એક વર્ષ માટે આનંદ રાઠોડની નિયુક્તિ, બીજા વર્ષ માટે ધવલ નંદાને અપાશે નેતાપદ, શહેર કોંગ્રેસ પ્રમુખએ કરી સત્તાવાર જાહેરાત, ઉપનેતા અને દંડકની પણ જાહેરાત કરાઈ, ઉપનેતા તરીકે બસપામાંથી ચૂંટાયેલા ફૂરકાન શેખ, દંડક તરીકે જુબેદાબેન નોતિયારની જાહેરાત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy