Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં 15 થી 18 વર્ષના કિશોરોને રસીકરણ, 15 વર્ષથી ઉપરના 95 ટકા લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો, 18 વર્ષથી વધુ વયના 97 ટકા લોકોને પહેલો ડોઝ અપાયો, 18 વર્ષથી વધુ વયના 94.6 ટકા લોકોને બીજો ડોઝ અપાયો, 15થી 18 વર્ષના 21 લાખ તરૂણોએ રસીનો પહેલો ડોઝ લીધો, રાજ્યમાં 5 લાખ 13 હજાર લોકોએ પ્રિકોશન ડોઝ લીધા, રાજ્યમાં 48.9 ટકા લોકોએ પ્રિકોશન ડોઝ લીધા

National/આજે ઉત્તરાખંડમાં BJPના ઉમેદવારો પર મંથન, ગોવામાં BJPના ઉમેદવારો પર પણ મંથન, અમિત શાહ અને જે.પી નડ્ડા કરશે બેઠક, કાલે પંજાબના ઉમેદવારો પર થશે મંથન, 19 જાન્યુઆરીએ BJPની CECની બેઠક

Gujarat/અમદાવાદમાં સંક્રમણ વધતા AMCનો નિર્ણય, મનપાની બેઠકો ઓનલાઈન બોલાવવાનો નિર્ણય, 24 જાન્યુ.ની સામાન્ય સભા પણ ઓનલાઈન યોજાશે, સામાન્ય સભા સિવાય તમામ કમિટીઓ ઓનલાઈન યોજાશે, રોડ એન્ડ બિલ્ડીંગ,વોટર કમિટી ઓનલાઈન યોજાશે, હેલ્થ કમિટી, હાઉસિંગ કમિટી ઓનલાઇન યોજાશે, સ્ટેન્ડિંગ સહિત 12 કમિટીઓ ઓનલાઈન મળશે, આગામી સૂચના સુધી તમામ હોદ્દેદારોને આદેશ, ઓનલાઈન બેઠકમાં હાજરી આપવા આદેશ

Gujarat/કોરોના સમયમાં લગ્નેતર સંબંધોમાં વધારો, ઘરેલું હિંસાના બનાવમાં પણ થયો વધારો, વર્ક ફ્રોમ હોમ કરતાં પતિના ત્રાસની ફરિયાદ વધી, 73 ટકા મહિલાઓએ કાનૂની માર્ગદર્શન માગ્યું, મહિલાને હેરાનગતિ કરવાના બનાવ 66 ટકા વધ્યા

National/દેશમાં 24 કલાકમાં અઢી લાખથી વધુ કેસ, 24 કલાકમાં 2,71,202 કેસ નોંધાયા, 24 કલાકમાં 314 દર્દીના થયા મોત, 24 કલાકમાં 1.38 લાખ દર્દી થયા સાજા, દેશમાં ઓમિક્રોનના 7,743 એક્ટિવ કેસ

Gujarat/બનાસકાંઠા: થરાદ-ધાનેરા હાઇવે પર પાવડાસણ ગામ નજીક ગમખ્વાર અકસ્માતમાં 5 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત, કાર અને ટેક્ટર વચ્ચે મોડી રાત્રે અકસ્માત, મૃતક જડિયાળી-ભકડીયાલ ગામના હોવાનું આવ્યું સામે

National/દેશમાં રસીકરણ અભિયાનને એકવર્ષ પૂર્ણ, લોકોને 156 કરોડથી વધુ ડોઝ અપાયા, 0 થી 50 કરોડ ડોઝ – 203 દિવસ, 50 થી 100 કરોડ ડોઝ – 75 દિવસ, 100 થી 150 કરોડ ડોઝ – 82 દિવસ

National/ગુજરાત સહિત દેશમાં હવે એમપીવીની નિયુક્તિ થશે, મહિલાના બચાવ હેતુ એમપીવી મદદે આવશે, હરિયાણાનો સફળ પ્રયોગ હવે દેશમાં અમલી, કેન્દ્રીય મહિલા-બાળ કલ્યાણ વિભાગનો નિર્ણય, પ્રથમ તબક્કે સાત રાજ્યોનો સમાવેશ, ગુજરાતમાં પણ એમપીવીની થશે નિયુક્તિ, એમપીવી એટલે મહિલા પોલીસ વોલિન્ટિયર્સ

National/યૂપીમાં નવા 15,795 અને તમિલનાડુમાં 23,989 કેસ…તો બિહારમાં 6325, ગોવામાં 3274 અને કાશ્મીરમાં 3251 કેસ

National/વિરાટ કોહલીએ ટેસ્ટનું સુકાનીપદ છોડ્યું , કોહલીએ ટ્વીટથી આપી જાણકારી , પહેલા વનડે અને હવે ટેસ્ટનું સુકાનીપદ છોડ્યું , આફ્રિકા સામે ટેસ્ટશ્રેણીમાં હાર બાદ નિર્ણય , લાંબા સમયથી કોહલીને લઈ ચાલે છે વિવાદ , કોહલીએ BCCI નો આભાર માન્યો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy