Gujarat/
અમદાવાદમાં સંક્રમણ વધતા AMCનો નિર્ણય, મનપાની બેઠકો ઓનલાઈન બોલાવવાનો નિર્ણય, 24 જાન્યુ.ની સામાન્ય સભા પણ ઓનલાઈન યોજાશે, સામાન્ય સભા સિવાય તમામ કમિટીઓ ઓનલાઈન યોજાશે, રોડ એન્ડ બિલ્ડીંગ,વોટર કમિટી ઓનલાઈન યોજાશે, હેલ્થ કમિટી, હાઉસિંગ કમિટી ઓનલાઇન યોજાશે, સ્ટેન્ડિંગ સહિત 12 કમિટીઓ ઓનલાઈન મળશે, આગામી સૂચના સુધી તમામ હોદ્દેદારોને આદેશ, ઓનલાઈન બેઠકમાં હાજરી આપવા આદેશ
