Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં કોરોનાથી આજે 7 દર્દીઓના મોત , રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 9177 કેસ , અમદાવાદમાં સૌથી વધુ 2621 કેસ , સુરત શહેરમાં 2215, વડોદરામાં 1211 કેસ , રાજકોટમાં 438, વલસાડમાં 201 કેસ , ગાંધીનગરમાં 218, ભરૂચમાં 118 કેસ , નવસારીમાં 175, મહેસાણામાં 135 કેસ , સુરત ગ્રામ્યમાં 282, ભાવનગર 250 કેસ , જામનગરમાં 121, ગાંધીનગર ગ્રામ્યમાં 102 કેસ , છેલ્લા 24 કલાકમાં 5404 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 59564 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 9,12,600 , રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,46,375

National/ચૂંટણીવાળા 5 રાજ્યોમાં રેલી,રોડ શૉ પર રોક, 22 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લંબાવ્યો, કોરોનાના કેસ વધતા ચૂંટણી પંચનો નિર્ણય, યૂપી,પંજાબ,ઉત્તરાખંડ,મણિપુર,ગોવા માટે નિર્ણય, રાજકીય પક્ષોએ શોધવી પડશે પ્રચારની નવી રીત

Gujarat/રાજ્ય સરકારનો વધુ એક કૃષિલક્ષી નિર્ણય, ટ્રેક્ટર પર સબસિડી આપવાનો નિર્ણય, 40 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં 6 હજાર સબસિડી, 4 હોર્સ પાવરથી વધુના ટ્રેક્ટર પર 75 હજાર સબસિડી, સૌરાષ્ટ્રના સનેડા (મિની ટ્રેક્ટર) ને સબસિડી, મિની ટ્રેક્ટર પર 25 હજાર સબસિડીનો નિર્ણય

Gujarat/જામનગર બાદ વધુ એક કલેક્ટર સંક્રમિત, અમદાવાદ કલેક્ટર કોરોના સંક્રમિત, સંદીપ સાંગલેનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જામનગર બાદ વધુ એક કલેક્ટર સંક્રમિત, હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ

Gujarat/ડોકાર મંદિર પોષી પુનમ 17 જાન્યુ.ના દિવસે શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે, ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, બંધ બારણે જ થશે રાજા રણછોડની સેવાપૂજા

Gujarat/કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજૂભાઇ વાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વજુભાઇએ 10મીએ જ લીધો હતો પ્રિકોશન ડોઝ, રાજકોટમાં રેલી બાદ વજુભાઇ CMને મળ્યા હતા, રાજકોટમાં અત્યાર સુધીમાં 5 નેતાને કોરોના

Gujarat/રાજ્ય સરકારના વધુ એક મંત્રીને કોરોના, પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાને કોરોના, સામાન્ય લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો, અગાઉ હર્ષ સંઘવીને પણ થયો હતો કોરોના

National/નેશનલ સ્ટાર્ટઅપ ડેની PM મોદીએ કરી જાહેરાત, દર વર્ષે 16 જાન્યુઆરી ઉજવાશે સ્ટાર્ટઅપ ડે

Gujarat/આજથી 22 જાન્યુ. સુધી અંબાજી મંદિર બંધ, દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વારા કરાયા બંધ, અંબાજી મંદિરમાં પ્રાગટ્યોત્સવ કાર્યક્રમ રદ્દ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણયો, સવાર અને સાંજની આરતી ઓનલાઇન નિહાળી શકાશે

Gujarat/જામનગર જિલ્લા કલેકટર કોરોના સંક્રમિત, ડો.સૌરભ પારઘીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, તબિયત નાદુરસ્ત રહેતા કરાવ્યો હતો રિપોર્ટ, હોમ આઇસોલેશનમાં મેળવી રહ્યા છે સારવાર, જામનગર શહેરમાં સતત વધી રહ્યા છે કેસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy