Gujarat/
જામનગર જિલ્લા કલેકટર કોરોના સંક્રમિત, ડો.સૌરભ પારઘીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, તબિયત નાદુરસ્ત રહેતા કરાવ્યો હતો રિપોર્ટ, હોમ આઇસોલેશનમાં મેળવી રહ્યા છે સારવાર, જામનગર શહેરમાં સતત વધી રહ્યા છે કેસ
