Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/પોરબંદરમાં 2 કાર અકસ્માતની ઘટના, વીર ભનુની ખાંભી નજીક બન્યો બનાવ, અકસ્માતને લઇ બે જૂથમાં અથડામણ, કાર અથડાવવા મામલે થયું ફાયરીંગ, ફાયરીંગમાં એક જૂથના બે સભ્યોના મોત, કલ્પેશ ભૂતિયા અને રાજ રેશવાલાનું મોત, સમગ્ર મામલે પોલીસ કાફલો ઘટના સ્થળે

Gujarat/મહેસૂલ મંત્રીનો ફરીથી સસ્પેન્સનનો સપાટો, રાજેન્દ્ર ત્રિવેદીની સૂચનાથી 3 અધિકારીઓ સસ્પેન્ડ, મંત્રીની સીધી સૂચનાથી બાબુઓ પર તવાઇ, ફરજ બેદરકારી બદલ 3 મામલતદાર સસ્પેન્ડ, મહેસૂલ વિભાગના ત્રણ મામલતદાર પર તવાઇ, સત્તાવાર ઓર્ડર ટૂંક સમયમાં રિલીઝ કરાશે, પૂરતી તપાસ કરાયા બાદ સસ્પેન્ડ કરાયા

Gujarat/ખોડલધામ પ્રમુખ નરેશ પટેલને લઇ મોટા સમાચાર, નરેશ પટેલે લડવી જોઇએ ચૂંટણી, SPG અધ્યક્ષ લાલજી પટેલે આપ્યું નિવેદન, SPG ત્રણેય પક્ષો પાસેથી માગશે ટિકિટ, સમાજને સમર્પિત નેતાઓ માટે ટિકિટ માગશે, અગાઉ નરેશ પટેલે ચૂંટણી લડવાના આપ્યા હતા સંકેત

National/પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના, બિકાનેર એક્સપ્રેસના 4-5 ડબ્બા પાટા પરથી ઉતર્યા, ઘટનામાં અનેક લોકો થયા ઈજાગ્રસ્ત, પટનાથી ગોવાહાટી જઈ રહી હતી ટ્રેન, રાહત અને બચાવની કામગીરી શરુ

Gujarat/ગુજરાતમાં રિલાયન્સ કરશે મોટું રોકાણ, ગ્રીન એનર્જી ક્ષેત્રે મોટા રોકાણની જાહેરાત, 5.95 લાખ કરોડના રોકાણો કરશે રિલાયન્સ, રિલાયન્સ અને રાજ્ય સરકાર વચ્ચે MOU, CM ભૂપેન્દ્ર પટેલ- ગ્રૂપ પ્રેસિડેન્ટ નથવાણી ઉપસ્થિત, રાજ્યમાં 10 લાખ રોજગારી પેદા થવાનો દાવો, રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ રાજ્યમાં સ્થપાશે, ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમનો થશે વિકાસ

Gujarat/રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત, હળવા લક્ષણ હોવાથી હોમ આઇસોલેટ થયા, સંપર્કમાં આવનાર અધિકારીઓ કરાવ્યો RTPCR ટેસ્ટ, રાજ્યમાં અધિકારીઓમાં વકરી રહ્યું છે કોરોના સંક્રમણ

Gujarat/AMC ટેક્ષ કમિટીની બેઠકમાં ટેક્સનું કૌભાંડ ખુલ્યું, ડીલરોએ વાહનોના ટેક્ષની કરોડોની રકમ કરાઈ ચાંઉ, 12.14 કરોડ રૂ.નો ટેક્ષ ન ભરી આચરી ઠગાઈ, કોર્પોરેશનને કડક પગલાં લેવાનો કર્યો નિર્ણય

Gujarat/અમદાવાદમાં માસ્ક વિના 2500 લોકો દંડાયા , 1 થી 11 જાન્યુઆરી સુધી અનેક લોકોને દંડ , કોર્પોરેશને 25 લાખથી વધુનો દંડ વસૂલ્યો , શહેરના તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ , સોલીડ વેસ્ટ મેને.ની 180 થી વધુ ટીમ કાર્યરત

Gujarat/૨૬ જાન્યુઆરીની ઉજવણી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય , રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ગીર સોમનાથ ખાતે યોજાશે , પ્રજાસત્તાક પર્વ ઉજવણી અંગે અલગ નોટિફિકેશન બહાર પડશે , સામાન્ય વહીવટ વિભાગ અલગથી પરિપત્ર બહાર પાડશે , પરિપત્રને આધિન R એન્ડ B વિભાગ કામગીરી કરશે

Gujarat/કેન્દ્રીયમંત્રી ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત , આવતીકાલે અમદાવાદ પહોંચશે અમિત શાહ , 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં રોકાશે , અમિત શાહ પરીવાર સાથે વિતાવશે સમય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy