Gujarat/અરવલ્લીમાં ભિલોડાના ધારાસભ્ય કોરોના સંક્રમિત , MLA અનિલ જોશીયારાને આવ્યો રીપોર્ટ પોઝિટિવ , MLAની સાથે તેમના ધર્મપત્ની પણ આવ્યા પોઝિટિવ , સંપર્કમાં આવેલ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ , ધારાસભ્ય અને તેમની પત્ની ગાંધીનગર હોમ કવોરન્ટાઇન
Gujarat/રાજય સરકાર દ્વારા PIની કરાઇ સીધી ભરતી, ગુજરાતના અલગ અલગ જિલ્લામાં PI નિમાયા, અલગ અલગ 92 પોલીસે સ્ટેશન કરી ફાળવણી, ફિલ્ડની તાલીમ માટે જિલ્લાઓમાં કરાઇ ફાળવણી, પોલીસ વડા આશિષ ભાટીયાએ નિમણૂંકનો કર્યો આદેશ
Gujarat/ગુજરાત GST વિભાગની મોટી કાર્યવાહી, રાજ્યવ્યાપી GST વિભાગના દરોડા, લોખંડ સ્ક્રેપના વેપારીઓ પર દરોડા, 30 સ્થળો પર GST વિભાગે કર્યા દરોડો, દરોડામાં રૂ.285 કરોડના બોગસ બિલિંગ ઝડપાયા
Gujarat/રાજ્યના લોખંડ સ્ક્રેપના વેપારીઓને ત્યાં દરોડા, સ્ટેટ GST વિભાગના 30 સ્થળોએ દરોડા, દરોડામાં 17 પેઢીનું 285 કરોડનું બિલિંગ ઝડપાયું, ભાવનગરમાં 10,રાજકોટમાં 12 સ્થળે દરોડા, સુરતમાં 7, અમદાવાદમાં 1 સ્થળે દરોડા
Gujarat/આઈટી રીટર્ન ભરવાની મુદ્દતમાં ફરી વધારો , 15 માર્ચ સુધી ભરી શકાશે આઈટી રીટર્ન , વર્ષ 2021-22 નું રીટર્ન ભરવાની તારીખ લંબાવાઈ , હજુ સુધી રીટર્ન ન ભરી શકનારાને મોટી રાહત
Gujarat/શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન , ડિપ્લોમા કોમ્યુનિકેશનનો નવો કોર્ષ શરૂ કર્યો , વડનગર,અમરેલી,મોરબી,રાજકોટ ભણાવાશે , કન્યાઓને પણ પોલિટેકનિક કોલેજમાં લાભ મળશે
Gujarat/અમરેલીમાં આરોગ્ય તંત્રની બેદરકારી આવી સામે , જંગર ગામમાં મૃતકનું વેકસીનનું સર્ટી આવ્યુ સામે , રસીકરણના બીજા ડોઝનું સર્ટી આવ્યુ સામે , 25-05-2021ના રોજ પામ્યો હતો મૃત્યુ , 11-06-2021ના રોજ આરોગ્ય વિભાગે અપાઇ વેક્સિન
Gujarat/રાજકોટથી મુંબઇ વચ્ચેની સવારની ફ્લાઇટ રદ , એર ઇન્ડિયાની સવાપની ફ્લાઇટ 28 ફેબ્રુ. સુધી રદ , કોરોનામાં મુસાફરો ઘટતા લેવાયો નિર્ણય , સાંજે રાજકોટથી મુંબઇ જશે ફલાઇટ
Gujarat/રાજ્યભરમાં તોલમાપ વિભાગે પાડ્યા દરોડા, સિગારેટ અને તમાકુના પ્રોડક્ટ એકમો પર દરોડા, અલગ અલગ જિલ્લામાં 85 એકમો પર તપાસ, MRP કરતાં વધુ ભાવ લેવાતો હોવાની ફરિયાદ, જરૂરી લખાણ ન હોવા જેવી બાબતોને લઇ કાર્યવાહી
Gujarat/3300 વિદ્યાસહાયકોની ભરતી કરાશે, શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત, ધોરણ 1 થી 5 માં 1300 ની ભરતી થશે, ધો. 6 થી 8 માં 2 હજાર વિદ્યા સહાયકની ભરતી થશે, કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ પણ આપશે સરકાર, ટેક્નિકલ ખામીને કારણે થયો વિલંબ, ટેબલેટ આપવામાં થયો વિલંબઃ વાઘાણી, ડિપ્લોમા ICTનો નવો કોર્સ પણ શરૂ કરાશે, વડનગર,અમરેલી,મોરબીમાં ભણાવાશે કોર્સ, રાજકોટ અને પાલનપુરમાં પણ ભણાવાશે, કન્યાઓને પોલિટેકનિક કોલેજમાં પણ લાભ મળશે