Gujarat/AMC વિપક્ષને લઇ સૌથી મોટા સમાચાર , 12 કલાકે થવાની હતી જાહેરાત , હાલ નેતાના નામનું નહીં થાય એલાન , સમગ્ર મામલો પહોંચ્યો દિલ્હી દરબારમાં , સાંજ સુધીમાં વધુ ચાર રાજીનામાની શક્યતા
Gujarat/કોંગ્રેસના રાજ્ય સરકાર પર પ્રહાર , હજીરા પ્લાન્ટની જમીન મુદ્દે આક્ષેપ , ખાનગી કંપનીને પાણીના ભાવે જમીન વેચી , અર્જુન મોઢવાડિયાએ લગાવ્યા આરોપ
National/વોડાફોન આઇડીયાને લઇ મોટા સમાચાર , કંપનીમાં મોદી સરકારને મળ્યો સૌથી મોટો હિસ્સો , કંપનીના બોર્ડની ભારત સરકારના હિસ્સાને મંજૂરી , હાલ કંપનીમાં વોડાફોનનો 28.5 ટકા હિસ્સો , આદિત્ય બિરલા ગ્રૂપ પાસે 17.8 ટકા હિસ્સો , કંપનીએ દેવાના બદલામાં કેન્દ્રને આપી ભાગીદારી
Gujarat/અમદાવાદમાં વિવેકાનંદ વોર્ડના ભાજપના મહામંત્રી પર આક્ષેપ , ભાજપના મહામંત્રી મહેશ આચાર્ય પર દાદાગીરીનો આક્ષેપ , AMC સુપર વાઇઝરને લાફો માર્યાનો આક્ષેપ , લાફો મારી પેવર બ્લોકનું કામ અટકાવ્યાનો આક્ષેપ , AMCના કર્મીને ધમકાવીને અપશબ્દો બોલ્યાનો આક્ષેપ , AMCના સુપરવાઇઝરે નોંધાવી ફરિયાદ , વિવેકાનંદનગર પોલીસ સ્ટે.માં નોંધાવી ફરિયાદ , મહાકાલેશ્વર મંદિર પાસે ચાલતુ હતુ કામ
Gujarat/રાજ્યમાં વધી રહ્યા છે સાયબર ફ્રોડના કેસ , સાયબર ક્રાઇમને બનાવાશે વધુ હાઇટેક , સાયબર ફ્રોડને પહોંચી વળવા પોલીસ બનશે સાયબર વોરિયર્સ , સાયબર ક્રાઇમના 16 PSIને અપાશે તાલીમ , લેટેસ્ટ ટેક્નોલોજીની તાલીમ અપાશે , ઓપરેટિંગ સિસ્ટમને સુરક્ષિત રાખવાની તાલીમ અપાશે , સાયબર હેકરને માત આપવા ખાસ તાલીમ
Gujarat/અમદાવાદ મનપાના વિપક્ષ નેતાનું નામ જાહેર, શહેઝાદ ખાન પઠાન બન્યા નવા વિપક્ષ નેતા, માત્ર ઔપચારિક જાહેરાત બાકી, આવતીકાલે નિમણૂંક પત્ર પહોંચાડવામાં આવશે, મનપા સેક્રેટરી ઓફિસમાં નિમણૂંક પત્ર પહોંચાડાશે, 4 કોર્પોરેટરોના નિવેદનની લેવાઈ ગંભીર નોંધ, કોંગ્રેસે 4 કોર્પોરેટરને પાઠવી કારણ દર્શક નોટિસ, પક્ષમાં ગેરશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે: હાઈકમાંડ
National/ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોરોના સંક્રમિત, જે.પી.નડ્ડા થયા કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી જે.પી.નડ્ડાએ આપી જાણકારી, સંપર્કમાં આવનારને ટેસ્ટ કરાવવા કરી અપીલ
Gujarat/અમદાવાદના વાડજમાં ફાયરીંગ કરીને લૂંટ, 3 રાઉન્ડ ફાયરીંગ કરી લૂંટની ઘટના, આંગડિયા પેઢીના કર્મી પર કરાયું ફાયરીંગ, ફાયરીંગમાં એક વ્યક્તિ થયો ઇજાગ્રસ્ત, બે બાઇક પર ત્રણ લોકો આવ્યા હતા
Bihar/બિહારના મુખ્યમંત્રી કોરોના સંક્રમિત, નીતિશ કુમાર થયા કોરોના પોઝિટિવ, નીતિશકુમાર હોમ આઇસોલેટ થયા
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 6097 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 1893 કેસ, સુરત શહેરમાં 1778, વડોદરામાં 410 કેસ, રાજકોટમાં 191, વલસાડમાં 251 કેસ, નવસારીમાં 107 અને ગાંધીનગરમાં 131, છેલ્લા 24 કલાકમાં 1539 લોકો ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 32469, રાજ્યમાં કોરોનાથી બે દર્દીઓના મોત, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,64,811, રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,25,702, રાજ્યમાં ઓમિક્રોનના કુલ 28 કેસ નોંધાયા