Gujarat/હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયાના માધ્યમથી ધારાસભ્યએ કરી જાણ, સંપર્કમા આવેલાને રીપોર્ટ કરાવી લેવા કરી અપીલ
Gujarat/રાજકોટ ભાજપમાં ચાર નેતાઓ કોરોના પોઝિટિવ , પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરાને કોરોના, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, નીતિન ભારદ્વાજ, મનીશ ચાંગેલાને કોરોના સંક્રમિત
National/દેશમાં 24 કલાકમાં નવા 1.79 લાખ કેસ, 24 કલાકમાં 146 દર્દીના થયા મોત, દેશમાં દૈનિક પોઝિટિવ રેટ 13.29 ટકા, દેશમાં એક્ટિવ કેસનો આંક 7.23 લાખ
National/સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં કોરોના વિસ્ફોટ , 4 જજ સહિત 150 કર્મચારીઓને કોરોના , કોર્ટના 200 કર્મીઓનો રિપોર્ટ હજુ બાકી , સુપ્રીમના કુલ 32 જજમાંથી 4ને કોરોના , સુપ્રીમ કોર્ટમાં પોઝિટિવિટી રેટ 12.5 ટકા , સંસદ ભવનમાં 400 કર્મચારી સંક્રમિત
National/વેક્સિન સર્ટિમાંથી PM મોદીની તસવીર હટશે , ચૂંટણીવાળા પાંચ રાજ્યો માટે લેવાયો નિર્ણય , ચૂંટણીની જાહેરાત બાદ લેવાયો નિર્ણય , કોવિન એપમાં પણ સરકારી જાહેરાતો હટશે , માર્ચ 2021માં પણ ચૂંટણી વખતે હટ્યો હતો ફોટો
National/દિલ્હીમાં કોરોના કેસનો મહાવિસ્ફોટ, દિલ્હીમાં 22,751 નવા કોરોના કેસ, 24 કલાકમાં 17નાં મોતથી હાહાકાર, દેશની રાજધાનીમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, સરકારે ખાનગી હોસ્પિટલોને કર્યા આદેશ, ICUમાં કોવિડ દર્દીઓ માટે બેડ રાખવા હુકમ, એક્ટિવ કેસો 60 હજારને પાર પહોંચ્યા
Gujarat/10 જાન્યુઆરી થી બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ , અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં અપાશે બુસ્ટર ડોઝ , બુસ્ટરડોઝ માટે ફ્રન્ટલાઇન વોરિયર્સ પ્રથમ પસંદગી , બુસ્ટરડોઝ લેતાં પહેલાં પ્રથમ બે ડોઝ લીધાનું પ્રમાણપત્ર જરૂરી , 60 થી વધુ વયના સિનિયર સીટીઝનોને અપાશે બુસ્ટરડોઝ
Gujarat/ગીર સોમનાથ મેરેથોન દોડનો મામલો , દોડના આયોજકો સામે નોંધાયો ગુનો , વેરાવળમાં દોડમાં 1800 લોકોએ લીધો હતો ભાગ , પહેલા પોલીસ અને સાંસદ દોડના મૂકપ્રેક્ષક , ભાન થતા હવે આયોજકો સામે ગુનો નોંધ્યો , સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં ભંગ , જિલ્લા ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારો હતા હાજર , ભારત વિકાસ પરિષદ દ્વારા મેરેથોન દોડનું આયોજન
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 6275 કેસ , અમદાવાદમાં સૌથી વધુ 2487 કેસ , સુરત શહેરમાં 1696, વડોદરામાં 347 કેસ , રાજકોટમાં 194, વલસાડમાં 107 કેસ , નવસારીમાં 118, ભાવનગરમાં 98 કેસ , છેલ્લા 24 કલાકમાં 1263 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 27913 , રાજ્યમાં કોરોનાથી આજે કોઈ મોત નહી , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,58,714 , રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,24,163 , રાજ્યમાં ઓમિક્રોનનો આજે કોઈ કેસ નોંધાયો નથી
National/દિલ્હી સંસદમાં કોરોનાનો કહેર, 400 થી વધુ લોકો થયા કોરોના સંક્રમિત, કર્મચારી, સુરક્ષાકર્મીઓ થયા કોરોના સંક્રમિત, 6-7 જાન્યુ.એ તમામે કરાવ્યા હતા કોરોના ટેસ્ટ