National/દેશમાં કોરોનાની અતિ ડરામણી રફતાર, 24 કલાકમાં જ દેશમાં દોઢ લાખ નવા કેસ, 72 કલાકમાં જ દેશમાં ચાર લાખથી વધુ કેસ, દેશમાં એક્ટિવ કેસ હવે 6 લાખ નજીક, દેશમાં કોરોનાના કુલ કેસ 3.55 કરોડ, 24 કલાકમાં 40 હજાર થયા કોરોના મુક્ત
Gujarat/હવે ગુજરાતમાં ધારાસભ્યો પણ કોરોના સંક્રમિત, ભાજપમાં મંત્રી જીતુ ચૌધરી પછી 3 ધારાસભ્યોને કોરોના, ભાજપમાં શૈલેષ મહેતા અને પિયુષ દેસાઇને કોરોના, ભાજપના મહિલા ધારાસભ્ય ઝંખના પટેલ પણ કોરોના સંક્રમિત, કોંગ્રેસના પણ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત, ધારાસભ્ય પ્રતાપ દૂધાતને થયો કોરોના, પ્રતાપ દૂધાત છે સાવરકુડલાના ધારાસભ્ય
Gujarat/સાવરકુંડલાના ધારાસભ્ય કોરોના સંક્રમિત , ધારાસભ્ય પ્રતાપ દુધાત થયા કોરોના ગ્રસ્ત , વેક્સીનના બંને ડોઝ લીધા છે પ્રતાપ દુધાતે , સુરત ખાતે પોતાના ઘરમાં થયા હોમ આઇસોલેટ
Gujarat/અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ તબીબને કોરોના , સિનિયર તબીબનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટિવ , ઓર્થોપેડીકના સિનિયર તબીબ થયા કોરોના સંક્રમિત , હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા , સિવિલ હોસ્પિટલમાં ટોટલ 14 તબીબને કોરોના
Gujarat/અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો , આજે નવા 36 વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર , 6 વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા , શહેરમાં હાલ કુલ 171 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન , સંક્રમણ વધતા કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો
Gujarat/વડોદરામાં ભાજપનાં વધુ એક નેતા કોરોના પોઝિટિવ , ભાજપનાં MLA શૈલેષ મહેતા કોરોના પોઝિટિવ , વડોદરાનાં ડભોઇનાં ધારાસભ્ય છે શૈલેષ મહેતા , ધારાસભ્યનાં પુત્ર અને પુત્રવધુ પણ કોરોના પોઝિટિવ , ધારાસભ્ય સહિત ત્રણેય હોમ ક્વોરોન્ટાઇન થયાં
National/સાત ચરણમાં યોજાશે પાંચ રાજ્યમાં ચૂંટણી , 10 માર્ચે પાંચ રાજ્યોની મતગણતરી યોજાશે , ઉત્તરપ્રદેશમાં 10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણી , ઉત્તરપ્રદેશમાં 14 ફેબ્રુઆરીએ બીજા ચરણનું ઇલેક્શન , 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા ચરણનું ઇલેક્શન , 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબક્કાની ચૂંટણી , 27મીએ યુપીમાં પાંચમાં તબક્કાની ચૂંટણી , યુપીમાં 3 માર્ચે છઠ્ઠા, 7 માર્ચે સાતમા ચરણનું મતદાન , મણીપુરમાં બે તબક્કામાં મતદાન યોજાશે , મણીપુરમાં 27 ફેબ્રુઆરીએ અને 3 માર્ચે ચૂંટણી , પંજાબમાં 14 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી , ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરી ચૂંટણીનું એલાન , ગોવામાં પણ 14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે ,
India/5 રાજ્યોની ચૂંટણીની તારીખ આજે થશે જાહેર, કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ, આજે બપોરે 3.30 કલાકે કરશે પ્રેસ કોન્ફરન્સ, 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ થશે જાહેર, ઉત્તરપ્રદેશ, પંજાબ, મણીપુર, ગોવા અને ઉત્તરાખંડ
India/ઓમિક્રોનની ચિંતા વચ્ચે રાહત આપતી ખબર, દેશમાં ઓમિક્રોન સંક્રમિત 40% દર્દી રિકવર, દેશમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંક 3,071, 3,071 પૈકી 1,203 થયા સંપૂર્ણ સ્વસ્થ, સૌથી વધુ 876 કેસ નોંધાયા મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંક: 204, ગુજરાતમાં 204 પૈકી 151 થયાં સંપૂર્ણ સ્વસ્થ
India/દેશમાં ત્રીજા વેવનો ખતરનાક કોહરામ, 24 કલાકમાં જ 1.42 લાખ નવા કેસ, 24 કલાકમાં 285 દર્દીના થયા મોત, દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 9.28%, દેશમાં એક્ટિવ કેસ હવે પોણા પાંચ લાખ, દેશમાં કુલ વેક્સીનેશન: 150 કરોડ ડોઝ