Gujarat/ હવે ગુજરાતમાં ધારાસભ્યો પણ કોરોના સંક્રમિત, ભાજપમાં મંત્રી જીતુ ચૌધરી પછી 3 ધારાસભ્યોને કોરોના, ભાજપમાં શૈલેષ મહેતા અને પિયુષ દેસાઇને કોરોના, ભાજપના મહિલા ધારાસભ્ય ઝંખના પટેલ પણ કોરોના સંક્રમિત, કોંગ્રેસના પણ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત, ધારાસભ્ય પ્રતાપ દૂધાતને થયો કોરોના, પ્રતાપ દૂધાત છે સાવરકુડલાના ધારાસભ્ય

Breaking News