Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

World/કોરોનાની ત્સુનામીમાં ડૂબી રહેલું વિશ્વ, છેલ્લાં 24 કલાકમાં જ 27 લાખ નવા કેસ, વિશ્વમાં 72 કલાકમાં જ પોણો કરોડ કેસ, USમાં 24 કલાકમાં 8.50 લાખ નવા કેસ, USમાં એક્ટિવ કેસ હવે પોણા બે કરોડ, USમાં કુલ કેસ હવે 6 કરોડને પાર, ફ્રાન્સમાં બેકાબુ કોરોનાથી ખળભળાટ, ફ્રાન્સમાં 24 કલાકમાં જ 3.28 લાખ કેસ, ફ્રાન્સમાં 24 કલાકમાં 29.33 લાખ કેસ, UKમાં 24 કલાકમાં 1.78 લાખ નવા કેસ, UKમાં એક્ટિવ કેસ હવે 33.74 લાખ, સ્પેનમાં 24 કલાકમાં 1.15 લાખ નવા કેસ, ઇટાલીમાં 24 કલાકમાં 1.08 લાખ કેસ, ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 78 હજાર કેસ

Gujarat/રાજ્યની કોર્ટોમાં ઓનલાઇન સુનાવણી, HC સહિત તમામ કોર્ટમાં ઓનલાઇન સુનાવણી, 10 ડિસેમ્બરથી ઓનલાઇન સુનાવણી થશે, કોરોન સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી મોકૂફ

Gujarat/આરોગ્યમંત્રી રૂષિકેશ પટેલ આજે અમદાવાદમાં, પ્રભારી મંત્રી તરીકે કરશે સમીક્ષા બેઠક, કોરોનાના વધતા કેસો અંગે સમીક્ષા કરશે, પ્રભારી સચિવ મુકેશકુમાર પણ હાજર રહેશે, મનપા અને હોસ્પિટલના અધિકારીઓ સાથે સમીક્ષા, ઋષિકેશ પટેલ હોસ્પિટલોની લેશે મુલાકાત

Gujarat/ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાં વિસ્ફોટ, 45 કર્મચારીઓ કોરોનાં પોઝિટિવ, કર્મચારીઓના કરાયા હતા RT-PCR ટેસ્ટ, કેટલાક કર્મચારીઓના કરાયા હતા ટેસ્ટ, આજે કર્મીઓના ટેસ્ટનું પરિણામ આવશે

Gujarat/સરકારની નવી ગાઈડલાઈનનો આજથી અમલ, ધો. 1 થી 9 ના ક્લાસ આજથી 31 મી સુધી બંધ, સ્કૂલોમાં શિક્ષણ કાર્ય ઓનલાઈન ચાલુ રહેશે, 10 શહેરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી કર્ફ્યૂ, દુકાનો રાત્રે 10 સુધી જ ખુલ્લી રાખી શકાશે, હોટલ,રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે, હોટલ, રેસ્ટોરન્ટને 75 ટકા ક્ષમતા સાથે જ મંજૂરી, અંતિમયાત્રામાં 100 વ્યક્તિઓને મંજૂરી, લગ્ન પ્રસંગ સમરોહમાં 400 લોકોને મંજૂરી

Gujarat/સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત્, કોરોનાના કેસ વધતા હવાઈ મુસાફરીને અસર, રાજકોટ-મુંબઇ એર ઇન્ડિયાની સવારની ફ્લાઇટ કેન્સલ, સવારની ફ્લાઇટ 14 જાન્યુ. સુધી કેન્સલ , હવે સાંજના ફ્લાઇટ ઉડાન ભરશે

National/જમ્મુ કાશ્મીરના બડગામમાં એક આતંકી ઠાર,સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ

National/દેશમાં ઓમિક્રોનથી બીજુ મોત,55 વર્ષિય મહિલાનું ઓમિક્રોનથી મોત,ઓડિશાના બાલનરીની મહિલાનું મોત

Gujarat/સુરતની સચિન GIDC વિસ્તારની ઘટના, કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરના મોત, સચિનની રાજકામલ ચોકડી પાસે પાર્ક હતું ટેન્કર, ગેસ લીક થતા નજીકમાં સુતેલા મજૂરો ગૂંગળાયા, 5 મજૂરોના મોત અને 20 થી વધુ મજૂરોને અસર, તમામને નવી સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા

Gujarat/બારડોલીના ઉકા તરસાડીયા યુનિ. 39 વિદ્યાર્થી પોઝિટિવ , 82 વિદ્યાર્થીઓનાં ટેસ્ટ કરાતા 14 પોઝિટિવ , 14 પૈકી 2 વિદ્યાર્થિની રહે છે હોસ્ટેલમાં , 300થી વિદ્યાર્થિનીઓ પૈકી 170નાં કરાયા ટેસ્ટ , જે પૈકી 25 વિદ્યાર્થિનીનાં રિપોર્ટ પોઝિટિવ , આરોગ્ય વિભાગ દ્રારા હજુ ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલુ , તમામ વિદ્યાર્થીનીઓને કરાશે હોમ ક્વોરન્ટાઈન , વાલીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા કોલેજ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy